________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ જેના ઉદયથી જૂ, માંકડ આદિમાં શરીરની અણિ થાય છે તેને
તક્રિયજાતિ રૂપ પાપકર્મ કહે છે. ૬૬ જેના ઉદયથી વૃશ્ચિકાદિક જાતિનાં શરીરની પ્રાપ્તિ થાય છે તેને
ચતુરિંદ્રિયજાતિ રૂપ નામર્મ કહે છે. ૬૭ જેના ઉદયથી ઉંટ ઘા ગધેડાની ચાલની પેઠે ખરાબ ગતિ
પ્રાપ્ત થાય છે તેને કુખગઈ એટલે અશુભવિહાયોગતિ નામ
કર્મ કહે છે. ૬૮ જેના ઉદયથી પિતાના જીભ ચાર દાંત, હરસ, રસોળી પ્રમુખ
અવય કરી પોતેજ હણાય છે તેને ઉપઘાત નામકર્મ કહે છે. ૬૯-૭૦-૦૧-૭૨ જેના ઉદયથી ચાર અશુભ વર્ણાદિક એટલે કાળો
રંગ તથા નીલા રંગ એ બે અશુભ વર્ણ, દુરભિ ગંધ, તીખો રસ ને કહુક (કડવો) રસ એ બે અશુભ રસ તથા ગુરૂ, ખર, શીત અને લુખો એ ચાર સ્પર્શ, એવં સર્વ નવ અશુભની
પ્રાપ્તિ થાય છે તેને અપશસ્તવર્ણચતુષ્ક નામે પાપકર્મ કહે છે. ૭૩-૭૪-૦૫-૬-૭૭ જેના ઉદયથી છ સંઘયણમાંના પ્રથમ સંધ
યણ વિના પાંચ સંઘયણની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસંધયણ ૫ નામકર્મ કહે છે. જેના બે પાસા, મટબંધ ઉપર પાટ એ બે હોય પણ વજી તે ખીલી ના હોય તેને ઋષભનારાય કહે છે. જેને કેવળ મર્કટબંધ હોય પણ પાટે તથા ખીલી ના હોય તેને નારાચ કહે છે. જેને એક પાસે મર્કટબંધ હોય તેને અર્ધનારાચ કહે છે. જ્યાં મહોમાંહે હાડકાંને એક ખીલીને બંધ હોય તેને કીવિકા કહે છે. ખીલી વિના જે મહામહે અમસ્તાં અડકી રહ્યાં હોય તેને છેવટ્ટ કહે છે,
For Private And Personal Use Only