________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
માન
ગતિ પ્રાપ્ત કરાવે છે. એ ક્રોધ રેતીની રેખા જેવા છે, કાના થંભ સરખા છે, માયા વૃષભના મૂત્રની રેખા સરખી છે અને લાભ કાજળના રંગ જેવા છે.
૪ સજ્વલનના ક્રોધ, માન, માયા તે લેાભ એ ચાર ભેદ છે. એ પંદર દિવસ સુધી કાયમ રહે છે. યથાખ્યાત ચારિત્રને આચ્છાદન કરે છે.' અને દેવગનની પ્રાપ્તિ કરાવે છે. એ ક્રોધ પાણીની રેખા જેવા છે, માન નેતરની સાટી જેવા છે, માયા વંશની સાળ જેવી છે અને લેાભ હળદરના રંગ જેવા છે.
૬ જેના ઉદયથી એક વસ્તુનિમિત્તે તથા ખીજું પરિનિમત્તે, એ એ પ્રકારથી હાસ્ય, રતિ, અતિ, શાક, ભય તથા દુર્ગાની પ્રાપ્તિ થાય છે તેને હાસ્ય રૂપ પાપકર્મ કહે છે.
૩ જેના ઉદયથી સ્ત્રી ભાગવવાની ઇચ્છા થાય છે તેને પુરૂષવેદ રૂપ પાપકર્મ કહે છે. જેના ઉદ્દયથી પુરૂષ ભાગવવાની ઇચ્છા થાય છે તેને સ્ત્રીવેદ રૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી સ્રો તથા પુરૂષ એ ખતે ભગવવાની ઇચ્છા થાય છે તેને નપુંસક રૂપ પાપકર્મ કહે છે.
૬૧-૬૨ જેના ઉદયથી તિર્યંચની ગતિ તથા તિર્યંચની આનુપૂર્વી પ્રાપ્ત થાય છે તેને તિર્યંચદિક કહે છે.
૬૩ જેના ઉદયથી પૃથ્વીકાયાદિક પાંચ સ્થાવર શરીરની પ્રાપ્તિ થાય છે તેને એકેદ્રિયજાતિ રૂપ પાપકર્મ કહે છે.
૬૪ જેના ઉદયથી શંખ પ્રમુખ જીવાની જાતિનાં શરીરની પ્રાપ્તિ ચાય છે તેને એઇંદ્રિયતિ રૂપ નામકર્મ કહે છે.
For Private And Personal Use Only