________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ પરિચ્છેદ. એ આશ્ચર્ય, પરિહારમાં કર એટલે વેરાગ્રાહા ભાગ દેનારા નથી. તેમજ ધર્મવતિ મુનિઓ એ આશ્ચર્ય— પરિહારમાં ધમ-ધનુષ રહિત મુનિવરે ધર્મારાધન કરે છે. એવા તે અપૂર્વ દેશનું વર્ણન કરવામાં કયે બુદ્ધિમાન પુરૂષ ઉદ્યક્ત થાય? હવે તે દેશની અંદર અન્યપુરૂષાએ નહીં ઉલ્લંઘન કરવા
લાચક, ચારેતરફ મઘરના સંચારથી હસ્તિનાપુર. ચાકુલ, વિસ્તીર્ણ સમુદ્ર સમાન અગાધ
એવી પરિખા-ખાઈથી પરિવેષ્ટિત શત્રુએને ભયજનક એવા વિશાલ કિલ્લાની શેભાને લીધે અતિ મનહર, સુંદર અને મઘરની આકૃતિ સમાન તેરણાથી વ્યાપ્ત એવા દરવાજાઓ વડે સુશોભિત, જેમના પ્રાંત ભાગો અતિશય નીલ અને બહુ વિસ્તારવાળા અનેક ઉપવનને લીધે અભુત દેખાવ આપી રહ્યા છે, ઝરૂખા, બારીઓ, અગાસીઓ અને વિચિત્ર ચિત્રોથી વિરાછત નાના પ્રકારના મણિઓથી નિબદ્ધ ભૂમિતલ છે જેમનાં અને તુષાર-હિમસમાન ઉજ્વલ, જાણે તે નગરવાસીજનોના યશના ઢગલાઓ હોય ને શું? એવી હવેલીઓ વડે અતિ મનોહર, તેમજ વાણિજ્ય કલામાં બહુદક્ષ એવા અન્ય અન્ય દેશોમાંથી આવેલા અને તે નગરમાં રહેનારા, વણિક લેકે હમેશાં જેમાં વ્યાપાર કરી રહ્યા છે, તેમજ બહુ મૂલ્યનાં સેંકડો કરીયાણું જેમની અંદર ભરપુર ભરેલાં છે એવી અનેક દુકાનેથી વિરાજીત, વળી ઉતંગ-આકાશને સ્પર્શ કરતાં, તેમજ મકરાકાર તરણે તથા પવનથી ઉડતી
For Private And Personal Use Only