________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
મહિષ,રાસભ અને
ઘનઘોર થયા છે, ઘેટાં, ઉંટ, નાના પ્રકારના ગેાધનાદિથી સંપૂર્ણ શૈાભાને આપતા, નિર તરવહેતા એવા અનેકજળપ્રવાહાના વિસ્તારને લીધે મનેાહર ઉદ્યાનાથી સુશેાભિત એવાં પુર, નગર અને ગ્રામે જેમાં અનેકયા વિલસી રહ્યાં છે, અનેક સંપદાઓ વડે સમૃદ્ધિવાળા સવલોકેા જેની અંદર વિરાજે છે, હુમ્મેશાં પ્રમુદિત છે લોકો જેને વિષે, વળી અનેક પ્રકારના ઉત્સવા જેમાં નિત્ય પ્રવૃત્તિ રહ્યા છે, અને ભય—સિ હાર્દિજન્ય તેમજ ડમર–વિદ્યુત્પાત અને ઇતિ આર્દિકથી રહિત છે ગ્રામા જેને વિષે એવા કુરૂનામે ઉત્તમ દેશ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમનાગમન
વળી જે દેશના સર્વે માર્ગો નિરંતર કરતા વિણકનેાના સમૂહ વડે સદૈવ વસ્તિવાળા રહે છે. તેમજ દરેક રસ્તાઓમાં ચાલતા મનુષ્યાને જંગલ કે વસ્તિમાં કઇ વિશેષપણું દેખાતું નથી, વળી સગુણેાના સ્થાનભૂત એવા તે દેશમાં એક આશ્ચય ષ્ટિગોચર થાય છે કે શ્રોત્ર ( કાન-શેક) રહિત છતા પણ સર્વલોકેા લોકિક વાર્તાઓને સાંભળે છે. વળી જે દેશમાં ગ્રામ વૃદ્ધા-ગ્રામામાં મ્હોટા પુરૂષા અથવા મ્હોટાં ગ્રામે કર રહિત–હસ્ત વિનાના
-
* अतिवृष्टिरनावृष्टिर्मूषकाः शलभाः शुकाः । થવા પરચા ૨, સીતા તય:સ્મૃતાઃ ||Ŕ|| અર્થ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-સર્વથા ષ્ટિના અભાવ અતિઉંદર, અતિશલભ—તિડ, અતિશય પેાપટની ઉત્પત્તિ, સ્વચક્ર સ્વરાજને ભય અને પચક્ર એટલે પરરાજના ભય આ સાત પ્રકારના ઇતિ એટલે ઉપદ્રવ છે.
For Private And Personal Use Only