________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ પરિચ્છેદ વચન જેનું એવાંશ્રી કલ્યાણુમતિશ્રી નામે પ્રવર્તિનીના કહેવાથી આ કથાને પ્રારંભકર્યો છે. પરંતુ મહેં કવિત્વના ગર્વથી આ પ્રબંધ ર નથી. તે માટે ઉત્કૃષ્ટ અર્થથી સુશોભિત અને સુંદર પદ્યમય આપ્રબંધ પ્રાકૃતગાથાઓવડે વર્ણન કરાય છે. હવે અહીં સુંદર કુલ બાલિકાના કટાક્ષ વિક્ષેપની માફક પ્રસ્તુત કાર્યમાં વિદ્ધ કરનાર વૃથા બહુ કહેવાનું કંઈ પણ પ્રયજન નથી. હે સજજને! આપ સર્વે હાલમાં એકાગ્ર મનવાળા થઈને અઢીસે ગાથાઓ વડે કહેવાતા એવા આ પ્રથમ પરિછેદની કથા શ્રવણ કરે. હવે ઊર્ધ્વ અને અધોલોકની મધ્યમાં રહેલે, બહુ
વિસ્તારવાળે, વિબુધે (પંડિત–દેવે) થી તિર્યગલેક ભરપુર સુમેરૂની માફક નિગલેક
રહેલો છે. તિકની અંદર વિસ્તારમાં લક્ષજન, સર્વત્ર
ચારે તરફ સમુદ્રથી વેષ્ટિત અને સુખજબુદ્વીપ. સિદ્ધ જંબુદ્વિપ નામે દ્વીપ છે. તેના
દક્ષિણ ભાગમાં સર્વ રૂદ્ધિઓથી પરિપૂર્ણ ભરતનામે ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં વતાઢય પર્વત હોવાથી અતિ વિશાળ દક્ષિણ અને ઉત્તર એવા બે વિભાગ પડેલા છે. હવે તે દક્ષિણાર્ધ ભારતમાં ગંગા અને સિંધુ નદીના
મધ્ય ભાગમાં રહેલે, સર્વ વૃક્ષોમાં કુરૂદેશ. કપ વૃક્ષની માફક, સર્વ દેશોની અંદર
- પ્રધાનપદને પામેલો, ધાન્યના ગુણાઓના ભારથી પીડાતા રાસલેના શબ્દોથી જેના દિગંત ભાગ
For Private And Personal Use Only