________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્ત્ર કાઢી નાખવુંતેઅનુચિતજ ગણાય. જો કે દુનાને અસંમત હાય તાપણુ કવિઓએ કાવ્ય કરવું તેમાં અયુક્ત શું છે ? જેમકે ઊકપક્ષી સૂર્યને દેખી શકતા નથી તેથી શું સૂર્ય નથી ઉગતા ? અર્થાત્ ઉગે છે.
સજ્જનપુરૂષા વિનાપ્રાર્થનાએપણ કવિએ એ રચેલા કાવ્યમાંથી ગુણ્ણાના પ્રકાશ કરે છે, જેમકે સર્જનસ્તુતિ. પેાતાના સ્વભાવથીજ ચંદ્ર સમગ્ર જગત્ ઉજ્જવલ કરે છે. તેમજ સજ્જનપુરૂષ કોઇપણ સમયે નિંદા કરનાર એવા દુ નના પણ દોષને ગ્રહણ કરતા નથી. જેમકે વાંશીથીòઢવા છતાં પણ ચંદન વૃક્ષ તે વાંશીને સુગંધિત કરે છે. વળી વિરૂદ્ધાર્થવાળું કાવ્ય પણ સજ્જનના સંગમાં આવે તે ઉત્તમ ગુણકારી થાય છે. કારણ કે છીપેાલીના સંપુટમાં પડેલા જળનું પણ મુક્તાફળ નિપજે છે. એટલા જ માટે હમ્મેશાં સજ્જના પ્રાર્થનાનેલાયક હાય છે. તેથી તેઓની અહીં પ્રાર્થના કરીએ છીએ કે એકાગ્ર મન કરી સુંદર એવા આ ચિત્રને તમે શ્રવણ કરે..
અને
ચારાશીલાખ જીવાયેાનિથી ભરેલા, પાર ઘાર એવા આ સંસારમાં, અતિદુર્લભ ધ પ્રવૃત્તિ ઉપદેશ. એવા મનુષ્ય ભવ પામીને ભવ્ય લેાકાએ દેવેન્દ્ર, ચંદ્ર, નાગે, અને નરેન્દ્રોના સમૂહાથીવ ઢાયેલા એવા શ્રીજીને દ્ર ભગવાને કહેલા શુદ્ધયમમાં ઉદ્યક્ત થવું એ ઉચિત છે, વળી તે શુદ્ધધર્મ આંતરિકશત્રુઓને વિજયકરવાથી સિદ્ધ થાય છે.તેમજ રાગદ્વેષને અંત:શત્રુજાણુવા
For Private And Personal Use Only