________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. વળી અહીં ખલપુરૂષની પ્રાર્થના કરવી પ્રથમ ઉચિત
છે કારણકે બિલાડીથી ઉંદરની માફક જનનિંદા. ખલપુરૂષથી કવિ લેકે ભય પામે છે.
અર્થાત્ તેઓ ડરતા રહે છે.
અથવા સેંકડો પ્રાર્થનાઓ કરવા છતાં પણ સ્વભાવથીજ પરકીય દોષ ગ્રહણ કરવામાં ઉત્સુક મનવાળા એવા ખલપુરૂષનું ખલપણું દૂર થતું નથી. પારકાનાં છિદ્ર (દેષ=બિલ) ને શાધનાર, કિજીત્યું (દ્વિધા બેલનાર—જીહ વાળે) ખલપુરૂષ સપની માફક કવિઓની પ્રાર્થનાથી પણ પિતાનું કુટિલપણું છોડતો નથી. પ્રાર્થના કરવા છતાં પણ વક, (કુટિલ–વકે) કલુષિત (દૂષિત-શ્યામ) છે હદય (મન– મધ્યભાગ) જેનું અને સુવૃત્ત (સદાચાર–ગોળાકાર)થી રહિત એ ખલપુરૂષ ચંદ્રની માફક દોષા (દૂષણે-રાત્રિના પ્રસંગે પ્રકાશ આપે છે. તેમજ સુંદર અથવા નિષ્ફર એવા કાવ્યોમાંથી ખલપુતો દેષનાજ ગ્રાહકે બને છે. જેમકે ઉષ્ટ્રના મુખમાંથી કોઈપણ સમયે જીરાને સુગંધ નીકલતેજનથી. જોકે કાવ્ય બહુ સુંદર હોય છતાં પણ તે કાવ્ય દુર્જનના સંગમાં આવી પડયું હાયતા ખુબ તપાવેલા લોઢાના પાત્રમાં નાખેલા. જલબિંદુની માફક પ્રતિષ્ઠા (કીર્તિસભાવ) નેપામતું નથી. માટે દુર્જનને ઉદ્દેશીને કવિજનેએ કરેલી પ્રાર્થનાઓ નિષ્ફલ થાય છે. જેમકે સાકરના રસથી સિચવામાં આવે, છતાં પણ નિબવૃક્ષ પેતાની કટુતાને છેડતા નથી. અથવા કવિઓએ કથા પ્રબંધ કરવો જ જોઈએ, તેમાં દુર્જનની શંકા શામાટે કરવી! કારણકે જુકા (જુ ) ના ભયથી પહેરેલું
For Private And Personal Use Only