________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ.
એવા શ્રીસિદ્ધાર્થ રાજાના પુત્ર ચર્મતીર્થંકર શ્રીમહાવીરસ્વાસીને હું વંદન કરૂં છું. તેમજ દુ:ખે જીતી શકાય એવા કામદેવરૂપી હસ્તીને વિદારવામાં ઉત્તમસિંહ સમાન અને શાશ્વત શિવસુખના વિલાસી એવા શ્રીસિદ્ધભગવાનને મસ્તક વડે હું નમસ્કાર કરૂં છું.
૩
દુ:ખે ી નાશ કરવા લાયક અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદ કરવામાં ગંભીર એવા, શ્રીસિદ્ધાંતાના ઉપદેશક, ધીરત્તિ વાળા અને પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા શ્રીઆચાર્ય મહારાજને મસ્તક વડે હું વંદન કરૂં છું. વિષયસુખમાં પિપાસારહિત, સસારને નિમૂ લ કરવામાં તત્પર અને સૂત્રાર્થમાં વિશબુદ્ધિવાળા એવા શ્રીઉપાધ્યાય મહારાજને નિરંતર હું વંદન કરૂં છું.
દુ:ખથી વહન કરી શકાય એવા પંચમહાવ્રતરૂપીપર્વતાને વહન કરવામાં મહાન્ સમર્થ અને ગૃહવાસરૂપીપાશથી મુક્ત થયેલા એવા સર્વમુનિરાજોને હું શિરસાવંદન કરૂ છું.
For Private And Personal Use Only
જેણીના ચરણકમલને પામીને અજ્ઞાનીપ્રાણીઓ પણ ઉત્તમ જ્ઞાનને પામે છે તે શ્રીસરસ્વતી દેવી જય કારિણી વર્તે છે. વળી જેમની કૃપા વડે જડબુદ્ધિવાળા એવાપણુ હું આ ચરિત્ર વર્ણન કરવામાં આન ંદપૂર્વક પ્રવૃત્ત થઈશ તેવા સદ્ગુરૂને વિશેષે કરી હું વંદન કરૂ છું.
પૂર્વોક્ત પૂજ્યેાના પ્રણામવડે નાશ થયા છે સમસ્ત વિદ્મ સમૂહ જેને એવા હું હવે અભિધેયનિર્દેશ. સંવેગરસ ઉત્પન્ન કરનારી એવી સુરસુંદરી નામે કથા-વ્યાખ્યાનના પ્રારંભ કરૂ છું.