________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
રચવામાં આવ્યા છે. વળી આ સંપૂર્ણ ગ્રંથ આર્યા છંદથી રચવામાં આવ્યો છે. માત્ર દરેક પરિચ્છેદના અંતમાં ભિન્નભિન્ન વૃત્તો આપવામાં આવ્યાં છે. તેમજ કાઈ કાઈ સ્થળે પરિચ્છેદની અંદર પણ વિશેષ વર્ણની અપેક્ષાએ ભિન્ન નૃત્તને વ્યવહાર કર્યોછે. તેમજ નિયમિત ગાથાએથી વન કરતા આકવિતી કવિત્વ શક્તિ કેટલી છે? કે–વિસ્તારથી વર્ણન કરવા લાયક વસ્તુના કાઇ ઠેકાણે સંક્ષેપ કર્યો નથી, તેમજ સંક્ષેપથી વર્ણન કરવા લાયક વસ્તુના વિસ્તાર પણ કર્યા નથી. કાવ્યને જીવન આપનાર રસના કાઇસ્થલે અપક પણ કર્યો નથી. એપ્રમાણે પ્રસ્તુત ગ્રંથકર્તાની કવિત્વશક્તિ સહૃદય પુરૂજેને આનંદ આપ્યા શિવાય રહે તેમ નથી. વળી આ સુરસુંદરી ચરત્રને કાવ્યત્વ લક્ષણુ ઘટે કે કેમ ? તેવિચારમાં-“ કોષો સમુળો સાહારી શબ્દાર્થાં વાક્યમ્ ” દોષથી વિમુક્ત, ગુણુયુક્ત અને અલંકાર સહિત એવા શબ્દ તથા અની ઘટના જેમાં રહેલી હાય તે કાવ્ય કહી શકાય, એમ કામ્યાનુશાસનમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ કહેલું છે. “ આાપુરા-ચિત્તÉ, મુળાજા મૂવિતમ્ ! હ્યુઝटरीतिरसेोपेतं काव्यम् । શબ્દ અને અર્થના સંદર્ભ જેમાં સભ્યપ્રકારે રચેલા હોય, ગુણુ તથા અલંકારોથી વિભૂષિત અને સ્ફુટ રીતે રસાથી ભરપૂર જે હોય તેને કાવ્ય કહી શકાય એમ વાગ્ભટાલંકારમાં વાગ્ભટ કવિએ કહ્યું છે.
""
* નિષિં મુળવત્ જાન્ય, મારજીતમ સાવિત વિવન, વ્હીતિ પ્રીતિ ન વિસ્તૃતિ
અર્થ—નિર્દોષ તેમજ ગુણાનુસારી, અલંકારાથી વિભૂષિત અને રસસંત એવા કાવ્યને રચનાર કવિ લકામાં કીર્તિ અને પ્રીતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચદ્રાલેાકમાં પીયૂષવર્ષ પંડિતે કહેલું છે. સદ્દોષો શબ્દાથી સમુળાવનીની પુનઃવયાપિ ” દોષ રહિત તેમજ સગુણ એવા શબ્દ અને અર્થ હાય વળી અલંકારરહિત
For Private And Personal Use Only