________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org ૫૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ શ્રી જીનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય વ શ્રીમદ્ ધનેશ્વરમુનિએ પેાતાના ગુરૂશ્રીની આજ્ઞાથી ચડ્ડાવલ્લિપુરીમાં રહીને વિક્રમ સંવત્ ૧૦૯૫ ની શાલમાં ભાદ્રપદ કૃષ્ણદ્વિતીયા ગુરૂવાર અને ધનેષ્ઠા નક્ષત્રનાદિવસે પાઠાંતરરૂપ આ સુરસુંદરી કથા સ્પષ્ટભાવામાં નિર્માણ કરીછે. આ ઉપરથી ગ્રંથકર્તાને વિદ્યમાન સમયના નિય થઈ આવેછે, હવે તે સબંધી કહેવાનું ! બાકી રહેતું નથી. વળી આ શિવાય ગ્રંથકર્તાનું જીવનવૃત્તાંત તથા જન્મસ્થલાદિક કિવા પોતે રચેલા અન્યગ્રંથાના નિર્ણય સંબધી પ્રાચીનઅન્યગ્રંથકારાની માફક આ ગ્રંથકારેપણુ કાઈ ઠેકાણે ઉલ્લેખ આપ્યાનથી. તેમજ તેમના સમાનકાલિક અથવા પાશ્ચાત્ય કાઇપણ વિદ્વાને તેના શેાધ કરી તે માબત જણાવીનથી. કારણકે પ્રાચીન મહાત્માએાની એવી પદ્ધતિ હતીકે લતે ઉદ્દેશી સિદ્ધાંતનું અવલંબન લઈ વસ્તુસ્વરૂપ માત્રનું તે પ્રદર્શન ફરવામાં તાત્પર્ય માનતા હતા, તેમાંપણ આત્મશ્લાઘાને મ્હાટું પાતક માનતા હતા. જેથી તેએ સ્વકીય ઇતિહાસલેખનનું કાર્ય સાધરણ માનતા હતા. તેમજ તત્સમાનકાલિક અન્ય પડિતાપણુ આત્મતરફ દૃષ્ટિવાળા હોવાથી તેવા ગૌરવને અસ્થાન આપતા હતા. અન્યાન્ય વિષયાની માફક તે સમયે પ્રાચીન વૃત્તાંત વિષયમાં પ્રાચીન વિદ્વાનેાના નામ શ્લાઘાદિક વિવેચનસબંધી અનાદર હતા. વળી હાલમાં પાશ્ચાત્યવિદ્વાનાના લક્ષ્ય તે તરફ દોરાયા છે. પરંતુ તેને જાણવાનાં સાધને નહી મળવાથી તેઓ અટકી પડેછે. અર્થાત્ ઉભયમાં સમાનતા આવી રહેછે.
3
વળી પ્રસ્તુત ગ્રંથકારે આ ગ્રંચનું ‘સુકુંવરી હા કથા એ પ્રકારે જે નામ આપ્યું છે તે યર્થાથ ઘટે છે. જોકે અહીંયાં
श्लोकैशं तु संक्षेपात्, कविर्यत्र प्रशंसति । मुख्यार्थस्यावताराय भवेद्यत्र कथान्तरम् ||१||
IIII .
For Private And Personal Use Only