________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પટ્ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી વિ૦ ૧૦૮૮માં તેમને ખરતર બિરૂદ મળેલુંછે. ૧૦૨૪માં તેમને ખરતર બિરૂદજ મળ્યુંનહેાતું અને તે બિરૂદના આપનાર દુર્લભરાજનું તે સમયમાં રાજ્યપણ હતું નહીં, માટે એ વાત સત્ય મનાતી નથી. તેમજ શ્રીજીનેશ્વરસૂરિએ તથા તેમના શિષ્ય જીનચંદ્ર અને અભયદેવ વિગેરે આચાર્યોએ ધણા ગ્રંથા રચેલાછે હાલમાંપણ તે ઉપલબ્ધ થાયછે તેમજ વિદ્યમાન બહુ વિસ્તારથી લખાયેલા પ્રશસ્ત ગ્રંથા પણછે. તે પૈકી એકપણ ગ્રંથમાં ખરતરગચ્છના ઉલ્લેખ જોવામાં આવતા નથી. જો એજ પોતે ઉત્પાદક હેાયતે તેમાં ઉલ્લેખ અવશ્ય આપેલા હાય. વળી સત્ર ચંદ્રકુલના ઉલ્લેખ ઉપલબ્ધ થાયછે. તેજ પ્રમાણે અષ્ટકત્તિમાં ગ્રંથકર્તા પોતેજ લખેછેકે:--
અર્થ
सूरेः श्रीवर्धमानस्य, नि:संबन्धविहारिणः । દારિવારિત્રપાત્રસ્ય, શ્રીવસૃષિળઃ ॥n पादाम्भोजद्विरेफेण, श्रीजिनेश्वरसूरिणा । अष्टकानां कृता वृत्तिः सत्त्वाऽनुग्रहहेतवे ||२|| પ્રતિબંધરહિત વિહાર કરવામાં ઉત્સુક, મનેાહર ચારિત્રના પાત્રસમાન અને શ્રી કુલ ( ગચ્છ ) માં અલંકાર સમાન શ્રી વર્ધમાનરિના ચરણકમલમાં ભ્રમરસમાન વનાર શિષ્ય શ્રી જીનેશ્વર સૂરિએ અષ્ટકાન વૃત્તિ પ્રાણીઓના અનુગ્રહનેમાટે નિર્માણ કરેલી છે. વળી ખરતરગચ્છની ઉત્પત્તિતા વિક્રમ સંવત્ ૧૨૦૪ માં શ્રીજીનદત્તસૂરિથીજ શરૂ થયેલીછે, તે રિને સ્વભાવ બહુ અભિમાનથી ઘેરાચેલા હતા અને લેાકા એમને શાસ્ત્રને વિષય પૂચ્છતા હતા ત્યારે તે બહુ પ્રચંડથઈ ઉત્તર આપતાહતા તે ઉપરથી લાકામાં ખરતર’ એવી પ્રસિદ્ધિ થઈ. અને પાતેપણ તે પ્રમાણે તેને સ્વીકાર કરીલીધે છે, એ વૃત્તાંત શ્રી જીનવલ્લભસૂરિએ ગણુધર સાર્ધ શતક રચેલુંછે, તેની ઉપર જીનપતિસૂરિના શિષ્ય સુમતિગીએ વૃત્તિ રચેલીછે તેની અંદર સ્પષ્ટ જણાવ્યું છે, તેમજ અન્યત્ર પણ તે હકીકત જણાવી છે. હવે
For Private And Personal Use Only