________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માધારક મુનિએ આવાજ હૈાય છે. તેમજ પુનઃ રાજાએ એમનાથી વિરૂદ્ધ એવા ચૈત્યવાસીઓને આચાર જોઇ ગુરૂ મહારાજને મુનિઓને! આચાર પુજ્યેા. ત્યારે શ્રીજીનેશ્વરસૂરિએ કહ્યું કે અમે મુખથી શું કહીએ ? દેવાધિષ્ઠિત એવે! સરસ્વતી ભાંડાગાર આપના ત્યાં રહેલા છે. તેમાં સમસ્તમતનાં સ્વરૂપ દક પુસ્તકા રહેલાં છે, માટે તે પુસ્તકાલયમાંથી એક પુસ્તક માંગાવા. રાજાએ પણ તે પ્રમાણે પુસ્તક મંગાવ્યું. તે પુસ્તકદશવૈકાલિક નામનું હસ્તમાં આવી ગયું. પુસ્તક લઇ તેઓ રાજસભામાં આવ્યા. બાદ ગુત્રીએ કહ્યું ” આ પુસ્તક આ ચૈત્યવાસીએના હસ્તમાં આપે. તેજ વાંચશે. પછી તેએ વાંચવા લાગ્યા. વાંચતાં વાંચતાં સાધુના આચારનાં પત્ર આવ્યાં તેમને છેડી દઇને આગળ ઉપર વાંચવા લાગ્યા. એટલે ગુરૂશ્રી ખેાલ્યા, રાજસભામાં દિવસે ચારી થાય છે. રાજાએ પુછ્યું. કેવી રીતે ચેરી થાય છે ? ગુરૂએ કહ્યું આ લાકાએ વાંચતાં પત્ર મૂકી દીધાં. રાજાએ કહ્યું એમ હાય તેા તમેજ વાંચે. ગુરૂ મહારાજે કહ્યું એમાં અમ્હારૂં કામ નથી. પક્ષપાત રહિત એવા બ્રાહ્મણા પાસે વંચાવા. બાદ બ્રાહ્મણીને તે પુસ્તક આપ્યું એટલે તેઓએ યથાર્થ રીતે વાંચી સંભળાવ્યું. તે સમયે શાસ્રસ`મત આચારના અવલેાકનથી શ્રીજીનેશ્વરરને ઉદ્દેશી આ અતિખર છે. એ પ્રમાણે રાજાએ તેમની સ્તુતિ કરી. ત્યાંથીજ તેમને ખરતર બિરૂદ પ્રાપ્ત થયું. તેમજ ચૈત્યવાસીઓને પરાજય થવાથી “ટુઅલ ” એવી સંજ્ઞા થઇ. આ પ્રમાણે સુવિહિત પક્ષધારક શ્રીજીનેશ્વરસૂરિ વિક્રમ સંવત્ ૧૦૮૦ માં ખરતર ખિદધારક થયા. તેમજ વળી એક દિવસ અદેવા સાધ્વીએ ચાળીશ દિવસ સુધી અનશનવ્રત ગ્રહણ કર્યું, પ્રાંત સમયમાં શ્રીજીનેશ્વરસૂરિએ નિરા કરાવતાં તેસાધ્વીને કહ્યું કે તમ્હારૂં પોતાનું આગામીઉત્પત્તિસ્થાન અમ્હને જણાવજો. ત્યારબાદ મરૂદેવા સાધ્વી ગુરૂનું વચન સ્વીકારીને કાળ કરી દેવલાકમાં ગયાં. અને દેવપણે ઉત્પન્ન થયાં. બાદ એક દિવસ તે દેવ સીમધર સ્વામીને વંદન કરવા માટે નીકળ્યા તે સમયે તેણે બ્રહ્મશાંતિ
kr
""
ઃઃ
For Private And Personal Use Only