________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય.
ષડશપરિચ્છેદ
પ૩૫ વિચારકરવાલા, પુત્રનું આવું આચમકરકેતુને રણહું જાણું છું છતાં પણ હજુસુંધર્મકાર્યમાં
ઉઘુક્તથનથી, એ કેટલી હારી ભૂલ ઉઘુતથા;
ગણાય? વિષયભેગમાં આસક્ત અને જેનધર્મરહિત એ હું જે આર્તધ્યાનમાંયડી કોઈપણ કારણને લીધે તેવખતે મરીગાહત હારી શી ગતિ થાત? અન્યદા કેઈએક દિવસે રાજા સભામાં બેઠેહતો તેવા પ્રસંગે પોતાનો સેવક વિદ્યાધર ત્યાં આવ્યો અને વિનતિ કરવા લાગ્યોકે, હેદેવ? કુસુમાકરઉદ્યાનમાં ચિત્રવેગસૂરિ પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. બાદ હેને પારિતોષિક આપીને વિદાય કર્યો. પછી રાજા અંતેઉરસહિતવંદન કરવામાટે સૂરીશ્વરની પાસે ગયે, ત્રણપ્રદક્ષિણાકરી, વિનયવડે નમ્ર છે મસ્તકરૂપી કમલજેનું એવા મકરકેતુએ મુનીંદ્રને વંદન કર્યું. તેમજ અમરકેતુ વિગેરે અન્ય મુનિવરને ભક્તિવડે વંદન કરીને પરિવાર સહિત રાજા સૂરિની આગળ બેઠે. વિશુદ્ધચારિત્રપાલક, લોકપકારી અને પરમકૃપાળુ ચિત્ર
વેગસૂરિએ દેશના પ્રારંભકર્યો. હેભચિત્રવેગસૂરિ. વ્યાત્માઓ? આઅસારસંસારમાં દુર્લભ
એમનુષ્યભવપામીનેરાગ દ્વેષને હમે ત્યાગ કરે, કારણકે જ્યાંસુધી રાગ દ્વેષરૂપી શત્રુઓને હૃદયગૃહમાં વાસ હોય છે ત્યાંસુધી ધર્મમિત્રને સમાગમથે બહુ દુર્લભ છે, વળી ધર્મ વિનાના મનુષ્યને પશુસમાન જાણવા. અને ન્યત્ર પણ કહ્યું છે કે – आहारनिद्राभयमैथुनं च, समानमेतत्पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषो-धर्मण हीनाः पशुभिः समानाः।।
For Private And Personal Use Only