________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬
સુરસુંદરીચરિત્ર. અર્થ–“હજીજ્ઞાસુઓ? અહાર,નિદ્રા, ભય અને મૈથુન એ ચારે ક્રિયાઓ મનુષ્ય અને પશુજાતિમાં સમાનભાવે રહેલી છે. માત્ર મનુષ્યને ધર્મક્રિયાઅધિકહેાય છે. તેથી તેઓ પશુકરતાં વિશેષ પ્રભાવિકગણાય છે. માટે જેઓ ધર્મરહિતાય છે તેમને તપશુસમાનજ ગણેલા છે. એટલા માટે હેમુમુક્ષુઓ? ભદધિ તરવાને નકારામાન એવધર્મક્રિયામાંત્વમારેપ્રમાદકરનહીં. પ્રમાદ સેવનથી મોટાઅનર્થસેવવા પડે છે. અન્યત્રપણકહ્યું છેકે;
प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकालयः ॥१॥
અર્થ–“હે સજજને? આ દુનીયામાં મોટામાં મોટો શત્રુ અને મોટામાં મહાકું વિષ કેણ છે? તે ખરેખર પ્રમાદજ છે; કારણકે, બાહ્યશત્રુ અને વિષતા એક વખત દુખ આપી શકે છે અને પ્રમાદજન્ય પીડાતો ભવાંતરમાં પણ વારંવાર લાગુ પડે છે. તેમજ પ્રમાદને મોક્ષપુરીને કટ્ટો ચોર ગણ્યા છે. તદુપરાંત પ્રમાદને નરકસ્થાન સમાન ગણવામાં આવ્યો છે. માટે આવા અનર્થદાયક પ્રમાદથી દૂર રહેવું.” તેમજ વળી કહ્યું છેકે;
प्रमादस्य महाऽहेश्व, दृश्यते महदन्तरम् । आद्याद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥१॥
અર્થ–“હેધર્માધિકારિઓ? પ્રમાદને માટે વિષધર (સર્પ)ની ઉપમા આપેલી છે, પરંતુ તેઓમાં મહાટું અંતર દેખાય છે, કારણકે, પ્રમાદ સેવનથી દરેક ભવમાં મૃત્યુ થાય છે અને સર્પથી થાય અથવા થાય માટે શાસ્ત્રકારે પ્રમાદ સેવનને સર્વથાનિષેધ કરેલો છે. એમજાણુ શ્રીવીતરાગભગવાને પ્રરૂપેલા ધર્મનું હમેઆરાધન કરે.એપ્રમાણે સંસારનો ઉદ્વેગ
For Private And Personal Use Only