________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
પ
www.kobatirth.org
સુરસુ દરીચરિત્ર
મારીનાખું, જેથી મ્હારૂંમનશાંતથાય, કારણકે, પેાતાનાહાથથી પિતાને મારવા એજ મ્હારેરાજ્યલાભછે. વૈરીએ આપેલું રાજ્ય ભાગવવું તે નરકસમાન ગણાયછે.
હવેતે મદનવેગ અદ્યસ્વરૂપવડે પોતાની પાસમાં રહેલા સમસ્ત રક્ષકપુરૂષાને છેતરી હસ્તિના અદૃશ્ય પુરમાંઆવ્યે અને રાજાનાં છિદ્રો જોયા મદનવેગ. કરેછે.અદશ્યરૂપે તે જાજરાની દરરહ્યો હતા, તેવામાં શરીરચિતાને માટે ત્યાં આવેલા રાજાને મણિરહિત જોઇ તેના પૃષ્ઠ ભાગમાં તેણે છરીના ઘા કર્યો કે; તરતજ તે દુષ્ટતા અંજનના પ્રભાવથી જોવામાં આવ્યે નહીં પરંતુ રાજા પાતે - અંદરથી એકદમ અહારનીકળીગયા. અનેતેણેકહ્યુ કે, જાજરૂનાંદારખંધ કરી દ્યો. કારણકે; એની અંદર અદશ્યરૂપે કાઇપણ દુષ્ટ પુરૂષ રહેલા છે. એપ્રમાણે નરેદ્રની ઠૂમ સાંભળી મારેા! મારે! એમએાલતા અને ભાલાઓનેધારણકરતા એવા રક્ષકપુરૂષાએ એકદમ તેનાં દ્વાર ધકરીદીધાં. પછી મદનવેગ મરણના ભયને લીધે તે જા જરૂર-વિદ્યાના કૂવામાંપડીગયે.કૂરપરિણામવાળે! પુરૂષ વૈરીલેકાનુંપાપ(ખરામ)ચિ તવેછેપરંતુઅન્યનાપુણ્યાવર્તને પેાતાનેજ દુઃખ આવીપડેછે. અંગરક્ષકાએ આષધિના ઉપચારપૂર્વક ત્રણ (ઘા)ને રૂઝવનાર પાટા તેજ વખતે બાંધી દીધા. તેમજ દિવ્યમણિનાજસિંચનથીભૂપતિનીવેદનાદુરથઈગઈ.તેટલામાં દેશાંતરથીપાતે મેકલેલા રક્ષકાપણ ત્યાંઆવી પહાચ્યા અને તેઓ એલ્યાકે; હેનરદેવ ! તે મદનવેગ અદૃશ્ય થઈ ને અમ્હારી પાસેથી નાઠા છે.
એપ્રમાણે સ ંસારની વિચિત્રતા જોઇ રાજા સંવિગ્ન થઈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only