________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૬
સુરસુંદરીચરિત્ર પિતાના સ્વામીની આગળ તેણીએ તે સર્વ વાર્તા કહી, પછી તેણે પણ એણનું બહુમાન કર્યું. ત્યારબાદ જલકાંત વિદ્યાધરે પણ જન્મ મહોત્સવાદિ સમસ્ત કાર્ય કરીને શુભદિવસે મદનવેગ એવું તે બાળકનું નામ પાડયું. પ્રતિદિવસે વૃદ્ધિ પામતે તે અનુક્રમે વન અવસ્થાને શોભાવવા લાગ્યો. પરંતુ એનામાં અંશમાત્ર પણ વિનય તે હતો જ નહીં, દુરાચારમાં પૂર્ણહત, અકાર્ય કરવામાંજ કેવલપ્રીતિ રાખdહતો. તેમજ ઉપકારીને અપકાર કર્યા સિવાય તે રહે નહી. વળી કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલો જલવેગ નામે જલકાંત વિદ્યાધરને પુત્ર હતો, હવે તે મદનેવેગ અને જલવેગ બંને ભણવા રમવામાં સાથે રહેતા હતા, તેથી એક બીજાના પ્રેમને લીધે તે બંને મિત્ર તરીકે વર્તતા હતા. અન્યદા સુરસુંદરીને સિંહના સ્વમથી સૂચિત એવો
બીજે પણ પુત્ર ઉત્પન્ન થયે. જન્મ અનંગકેતુ કુમાર. સમયે તિથિ, નક્ષત્ર અને કરણાદિકને
યેગ બહુ ઉત્કૃષ્ટ હતો. વળી તે પુત્ર રૂપમાં અનંગ [કામ સમાન હતે, પ્રતાપમાં સૂર્ય સમાન, શૂરવીર તેમજ દાની, પ્રિયવાદી, દક્ષ અને માતાપિતાનો વિનય સાચવનાર થયે. અનંગકેતુ એવું તેનું નામ હતું. અનુક્રમે તે યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પિતાએ હેને યુવરાજપદ ઉપર
સ્થાપન કર્યો. બાદ સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી તે અનંગકેતુ પિતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાધરના નગરમાં વિલાસ કરે છે. અન્યદા મકરકેતુ રાજા વસંતરૂતુને પ્રાદુર્ભાવ જાણું
પિતાના અંતેઉર સહિત અષ્ટાહિક વસંત સમય. મહત્સવ કરવા માટે વૈતાઢયગિરિના
તે
. ખાસ વિદ્યાધના ના પ્રકાર
For Private And Personal Use Only