________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૪
સુરસુંદરીચરિત્ર. હોય? એમ વિચાર કરતો મકરકેતુ રાજા દેવીને દર્શન પણ આપતું નથી અને પોતાના વિરીની શંકાને લીધે પોતાના હૃદયમાં બહુજ શકાતુર રહ્યા કરે છે. ગર્ભના દિવસે કેટલાક વ્યતીત થયા, બાદ અશુભ અને
ધ્યવસાયને લીધે કૂર મનવાળી દેવીને ગર્ભચિન્હ, જોઈ રાજાના પ્રિય મિત્રની માફક હું
માનું છું કે તેના સ્તનશ્યામ મુખવાળા થઈ ગયા. નરેંદ્રના ઉત્કૃષ્ટ અને શુભ એવા સંગમ સુખનાવિરહ વડે ઉત્કંઠિત હોય ને શું? એવા દેવીના ગંડસ્થલ શ્યામકાંતને ત્યાગ કરી પાંડુરંગના થઈ ગયા.રાજાના વૈરીને ઉદય જાણું અન્ય સર્વ અંગેને ગૌરવપણું પ્રાપ્ત થયું. માત્ર હુનેજ ન થયું એવા હેતુથી જેમ ઉચિત સમયે તેણનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું બાદ ઉદરનું પણ ગૌરવપણું જોઈ પ્રકટ થયે છે અભિમાન જેને એવું તેણુનું નિતંબસ્થળ મહારાપરાયને તે માકરે એવી ચિંતાથી. વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે પ્રસવને સમય લગભગ આવી પહોચે. ચંદ્રની
ગતિ મૂલ નક્ષત્રમાં ચાલતી હતી. લગ્નપ્રસવકાલ. સ્થાનમાં પાપગ્રહે રહેલા હતા, અને
અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું, તે સમયે સુરસુંદરીને મહાકણ વડે પુત્રને જન્મ થયો. બાદ રાજાનું હૃદય બહુ ત્રાસ પામવા લાગ્યું, અને તરત જ તેની હકીકત જાણવામાટે ભૂપતિએ ઉત્તમ તિષિકને બોલાવ્યું. બાદ તેણે પૂછયું કે હે નૈમિત્તિક? આ પુત્રને જન્મકાલ કેવા રૂપમાં છે? એનામાં ગુણે કેવા રહેલા છે? એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મસ્તક ધુણાવીને જોષીએ કહ્યું કે, હે નરેંદ્ર?
For Private And Personal Use Only