________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશપરિચ્છેદ.
ગર્ભ ધારણ.
દુષ્ટ ગના પ્રભાવથી સુરસુંદરીને સ્નેહ પેાતાના સ્વામી ઉપરથી નષ્ટ થઇ ગયા. જેમજેમ ગર્ભની વૃદ્ધિથવાલાગી તેમ તેમ દેવી પણ ગભ ના પ્રતાપથી નિષ્ઠુરદયવાળી થઈગઈ અને પેાતાના હાથથી રાજાને હું મારી નાખું એમ તે ચિંતવન કરવા લાગી. રાજા પાતે હેને ખોલાવે છે તેપણ તે રીસાય છે અને નિષ્ઠુર વચને ખોલ્યા કરે છે. ભાગવિલાસની ઈચ્છા કરતી નથી. એઇ પિશીને ભ્રકુટી બહુ ભયંકર ચઢાવે છે. એણીના હામું જોવાથી વિપરીત મુખ કરીને તે બેસી રહેછે. એ પ્રમાણે તેણીનુ વિપરીત સ્વરૂપ જોઈ પ્રિયંવદા કહેવા લાગી હુંભદ્રે ? તું એકદમ સ્નેહ વિનાની થઇને રાજાના તિરસ્કાર કેમ કરે છે? તે સાંભળી સુરસુ દરી ખોલી દુષ્ટ એવા આ ગર્ભના દોષ વડે, તેમજ મ્હારા કને લીધે રાજાની ઉપર હુને મલાત્કારે દ્વેષ ઉત્પન્ન થાય છે. માટે તુ રાજાની પાસે જા અને હેમને તું કહે કે જેથી સ્નેહહીનએવી હૅનેોઇતેમ્હારીઉપર અન્યથાભાવચિતવે નહીં. વળી બીજી’પણ હારે તેમને કહેવું કે;–જ્યાંસુધી આ દુષ્ટ ગર્ભ ના પ્રસવથાયનહીં, ત્યાંસુધી મ્હારૂં પાપિણીનું મુખતમ્હારે જોવું નહીં. એ પ્રમાણે તેણીનું વચનસાંભળીપ્રિયંવદારાજાની પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીએ મકરકેતુને સંભળાવીતે વાત સાંભળી રાજા પોતાના હૃદયમાં બહુ વિસ્મિતથઈગયા. અને ચિંતવન કરવા લાગ્યા. અહેા? જે દેવી નિમેષ માત્ર પણ મ્હારા વિરહને સહન કરવા અશક્ત હતી, તે હાલમાં ગર્ભના પ્રભાવથીએકદમનિષ્ઠુર(હૃદયવાળીથઇગઇઅનેમ્હારાદર્શનનીપણું. સ્પૃહા રાખતી નથી. માટે શું તે પૂર્વના વૈરી એવેા આ વિતવ્યતાને લીધે દેવીના ગર્ભ માં આવેલા સુખ ના જીવતા નહીં
For Private And Personal Use Only
પ૩.