________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી, સામેશ્વરે કહ્યું, ભાઇ? મ્હનેપણ વૈક ગતિતા પ્રાપ્ત થઈ નથી તા હું તમને ક્યાંથી આપું? પરંતુ જો તમ્હારે વૈકુંઠની ઇચ્છા હોય તા તમે શ્રીવ માનસુરિના ચરણકમલની સેવા કરો. તે સૂરિજ કૈવલ વૈકુંઠદાતા છે. એમ કહી તે દેવ અદશ્ય થઈ ગયા. પછી પ્રભાતકાળ થયા એટલે તે ત્રણેજણ નદીમાં સ્નાનકરી ઉપાશ્રયમાં આવ્યાં અને ગુરૂશ્રીને પ્રણામકરી વૈકુંઠની પ્રાર્થનાકરી. ત્યારબાદ ગુરૂએપ એક ભાઇના મસ્તકની શિખાઉપર રહેલું વૈકુંઠ બતાવીને દયામય શ્રી જૈન ધર્મની પ્રરૂપણાવડે તેમને પ્રતિબેાધીને દીક્ષા આપી. બાદ યાગહન કરાવીને તેમને સિદ્ધાંતના પારગામી કર્યાં. શિવદાસનું નેશ્વરસૂરિ એવુંનામ આપ્યું. એકદિવસ શ્રીજીનેશ્વરમુનિએ પેાતાના ગુરૂને કહ્યું હું સ્વામિન ? જો ગુર્જરદેશમાં જવાયા બહુ ભારે ધર્માંની ઉન્નતિથાય ગુરૂમાલા ગુર્જરદેશમાં આચારહીન એવા અસંયમી ચૈત્યવાસીઓને બહુ પ્રચારછે અને તેએ બહુ ઉપદ્રા કરેછે, તેથી ત્યાં જઇશકાતું નથી. ક્રીથી જીજ્ઞેશ્વરમુનિએ કર્યું હે સ્વામિન? ચુકા (જી)ના ભયથી શું વજ્રને ત્યાગકરવા ઉચિતછે? માટે મ્હને અને બુદ્ધિસાગર આચાને ત્યાં જવામાટે આપ આજ્ઞા આપે. બાદ ગુરૂશ્રીએ પણ તેમનું વચન સાંભળી બંનેને આચાર્ય પદવી આપીને ગુર્જરદેશમાં વિહારમાટે આજ્ઞાઆપી. ગુરૂનું વચન અંગીફાર કરી તે બંને આચાર્યાંપણ ગુર્જરદેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ ગુરૂશ્રીએ કલ્યાણુમતી સાધ્યું ને પ્રવર્તિનીપદે સ્થાપન કરી. હવે શ્રીવ માનરિની પાટે ચાળીશમા શ્રી જીનેશ્વરસિર થયા. વળી તે રિ, બુદ્ધિસાગર આચાર્યની સાથે મરૂદેશમાંથી વિહાર કરતા અનુક્રમે ગુર્જર દેશમાં પાટણ નગરની અંદર આવ્યા. ત્યાં દુર્લભરાજ નરેશને શિવશર્મા નામે બ્રાહ્મણપુરાહિત પોતાના માતુલ ( મામા) રહે છે તેના ઘેર ગયા. બાદ તે બ્રાહ્મણ ઘણા છાત્રા ( વિદ્યાર્થી )ને તર્કવ્યાકરાદિક શાસ્ત્રોના અભ્યાસ કરાવતા હતા. તેમાં એક વૈદપદને અશુદ્ધ અર્થ સમજાવતા હતા. તે સાંભળી શ્રીજીનેશ્વરસૂરિએ કહ્યું હું વિન? આ પદના અર્થ આવે
For Private And Personal Use Only