________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
એકદિવસ પુત્રસંહિત તે મહીધરશ્રેષ્ઠી પુણ્યશાલી હાવાથી સૂરિને વાંદવા માટે ગયા. ગુરૂમહારાજે ઉપદેશ આપ્યા. સંસારની અસારતા મૂલક ચારપ્રકારના ધમ સાંભળ્યા. બાદ વૈરાગ્યરસથી તર ંગિત થયેલા અન્ ભયકુમારે સંયમશ્રીના સંગમ માટે ઉત્સુક થઇ પેાતાના પિતાને પૂછ્યું. પિતાની અનુમતિથી ગુરૂશ્રીએ અભયકુમારને દીક્ષાઆપી. ગ્રહણ અને આસેવના એમ બંને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી. બાદ તે અભયકુમારમુનિ તત્ત્વનિરીક્ષણના અનુમાનથી સિદ્ધાંતાની અવગાહનામાં બહુજ ઉંડા ઉતરી ગયા. અને મહાક્રયાનિ થઈ શ્રી સંધરૂપી કમલાને ખીલવવામાં સૂ સમાન થયા. પછી શ્રીમદ્વધર્માંનસૂરિના આ દેશથી શ્રીજીનેશ્વરસૂરિએ વિશુદ્ધગુણાના સાગર સમાન તે મુનીશ્વરને સુરિપદવી આપી.” આ પ્રમાણે શ્રી પ્રભાવકચરિત્રમાં વર્ણન આપેલું છે. વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં લખેછે –“ એ અવસરે સેમ બ્રાહ્મણના શિવદાસ અને બુદ્ધિસાગર નામે બે પુત્ર હતા તેમજ કલ્યાણવતી નામે એક પુત્રી હતી. પુત્રીના સંબંધમાં પ્રસ્તુત ગ્ર ંથકર્તા પણ સુરસુંદરી કથારચવાનું કારણ બતાવવામાં એક ગાથા લખેછેકેसीसिणि महरिया, गुरुभगिणीए अलंघवयणाए । सिरिकल्लाणमईए, पवत्तिणीए उवयणेण ॥ ४१ ॥
અર્થ દરેક શિષ્યાઓમાં મુખ્ય, પેાતાના ગુરૂની વ્હેન અને અલધનીયઅે વચન જેનું એવી શ્રીકલ્યાણમની પ્રવત્તિનીના વચનથી આ સુરસુંદરી કથા રચવામાં આવી છે. આ ઉપરથી પણ આ ખૂન્ને આચાર્યોની શ્રીકલ્યાણમતી વ્હેનછે એમ સિદ્ધ થાયછે. ” હવે તે ત્રણે ભાઇબ્ડેન સોમેશ્વરમહાદેવની યાત્રામાટે ચાલતાં ચાલતાં સરસ નામના નગરમાં ગયાં. ત્યાં સરસ્વતી નદીમાં સ્નાનકરી તે રાત્રીએ ત્યાંજ સૂઇ - ગયાં. બાદ અ રાત્રીના સમય થયે એટલે સામેશ્વરદેવ પ્રગટ થઈતેમને કહેવા લાગ્યા કે હે મહાનુભાવા? હું તમને પ્રસંન થયેાખું, તમ્હારી ઇચ્છાપ્રમાણે વર માગા. ત્યારબાદ તેઓએ વૈકુંઠની યાચના
For Private And Personal Use Only