________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
સુરસુંદરીચરિત્ર.
ક્રીડામાટે તે નીચે ઉતર્યા. કદલી- કેળે નાવનાની અંદર રહેલી અને ભવ્ય આકૃતિવાળી રત્નમય શિલાઓના પૃષ્ઠભાગ ઉપર પ્રવર્તમાન ગીત, વાદ્ય અને નાટ્યના રસથી ખેંચાયુંછે ચિત્ત જેનુંએવા પેાતાના અંતેઉરસહિત શ્રીમરકેતુરાજાના હિમાલયમાં મધ્યાન્હ સમય થઇગયા. ભાજનના સમય થવાથી સુપકારા(રસાઇઆ)એ સૂચનાઆપી. પછીત્યાંથી નિવૃત્ત થઇ રાજા વિધિપૂર્વક શ્રીજીનેદ્ર પૂજ્ર તથા ચૈત્યવંદન કરીને વિદ્યાધરાના પરિવારસહિત ભેાજનગૃહમાં ગયા. વિવિધ જાતનાં સુંદર ભેજન કરીને સુરસુંદરીસહિત તેરાજા પુન: કદલીગૃહમાં ચાલ્યા ગયેા.ક્ષણમાત્રવિષયક્રીડાકરીનેશયનાસનઉપરતેએમ નેજણસુઇ ગયાં, ખાદજાગ્રત થયેલી સુરસુંદરીએ રાજાનેકહ્યું, હપ્રિયતમ? ક્ષણમાત્ર આપણે અહીં વિબુધજનાને લાયક એવેવિનાદ કરવા ઉચિતછે. માટે કઋપણુ તમ્બે પ્રશ્નનાત્તર ખોલે.
વિનાદ છે પ્રિય જેને એવી સુરસુંદરીના અભિપ્રાય જાણીને રાજા બોલ્યે.. હે સુંદર ! આ પ્રશ્નનાત્તર વિનાદ.કાશમાં કાણુ જાયછે? (૧) મનુષ્ય કાને ઇચ્છેછે? (૨) ચંદ્રની ગતિ કયાં હાયછે? (૩)હુમ્મેશાં શાથી પ્રીતિવખણાયછે?(૪)આપ્રમાણેરાન્તના પ્રશ્ન સાંભળી સુરસુંદરીખોલી, હેપ્રિયતમ?અનેક અર્થ વાચકએકજ શબ્દવડે તમ્હારા પ્રશ્નનાના ઉત્તર તમ્હે આપા, પછી રાજાએ કહ્યું. હેવિ તેઉત્તર હારાજાવામાં આવીગયાછે. માતૃદેવીએ જણાવ્યુ કે, તમ્હારા પ્રશ્નનાના ઉત્તર ક્વી–સ–ભે' એ શબ્દથી સિદ્ધ થાયછે, જેમકે વિ’ (પક્ષી) આકાશમાંજાયછે. (૧) મનુષ્ય ‘સ” (સુખને) ઇછેછે. (૨) ચંદ્ર ‘ભે’ (નક્ષત્ર)ને વિષે ગતિ કરેછે. અર્થાત નક્ષત્રને આશ્રિને તેની ગતિહાયછે.(૩) મનુષ્યેાનિ પ્રીતિ
For Private And Personal Use Only