________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશપરિચ્છેદ.
પાટ
વિસભ (વિસ ભવિશ્વાસ)થી વખણાય છે. (૪) આપ્રમાણે પ્રÀાના ઉત્તર સાંભળી રાજાએ કહ્યુંકે;હેદૈવી આપ્રનાત્તર હને જલદી યાદ આવ્યેા.માટે હવે તું પ્રશ્ન ખોલ. પછી દેવી ખોલી. હું નરનાથ? તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કયા? (૧)કાનાવિનાશથી રાજાના વિનાશ થાય? (૨) એકવાર ગયેલું શું હાયછે? (૩) હેનાથી અશ્વ કોને પ્રિય હાય? (૪) લક્ષ્મીના સબોધનનુ રૂપ શું? (૫) ગાયનમાં મધુર સ્વરવાળી કાણુ હેાયછે? (૬) તમાએ આપેલા પ્રશ્નનાત્તરની ત ંત્રાવલી(વણુ પ`ક્તિ)કઇછે? (૭) એપ્રમાણેદેવીના પ્રશ્ન સાંભળી રાજાએ કહ્યું.હદેવિતું પ્રનેાત્તકરરવામાં બહુ કુશલ છે કારણકે, તંત્રાવલી અને પ્રશ્નનેાત્તરપણુ હું જલદી કહી દીધા. વળી હેદેવિ? ત્હારા પ્રનેાના ઉત્તર તી—ત”—તે એ તત્રાવલી ઉપરથી થઇ શકેછે. જેમકે એવાર અનુલામવડે ભિન્ન અક્ષરા લેવા, તેમજ પ્રતિલેામવડે એકવાર વ્યસ્ત (ભિન્નભિન્ન) અક્ષરા લેવા અને એકવખત અનુલેામવડે સમસ્ત પાલેવા એમ ચાર વાર આવર્તન કરવાથી પ્રનેાત્તર સિદ્ધ થાયછે. તદ્યથા-તીસા શબ્દમાં પ્રથમ અક્ષર (તી) હેાયછે. (૧) ત ંત્ર (દેશ)ના વિનાશ થવાથી રાજાના વિનાશ થાયછે. ( ૨ ) એકવાર ગયેલા, તીત (અતીત=ભૂતકાલ) હેાયછે. (૩) અશ્વ ઘેાડા, તે(તમને) પ્રિયછે. (૪) લક્ષ્મીનું આમંત્રણ, હેતે? (હેલક્ષ્મી) થાયછે. (૫) ગાયનમાં, તંતી (ત ંત્રી=વીણા) મધુર સ્વરવાળી હેાયછે, (૬) મ્હારા પ્રશ્નાત્તરની ત ંત્રાવલી, તી–ત”—તે, એપ્રમાણેસમજવી. ફરીથી રાજા બોલ્યા, હેક્રેવિ? સર્વ લેાકેા શુંઇચ્છેછે? (૧) ઇંદ્રનું આયુધ શુ છે? (ર) પથિકજના થ્રુ ગ્રહણ કરેછે? (૩) આપ્રશ્નના ઉત્તર પણ તુંકહે, સુરસુંદરીખોલી. હૈદેવ સ–અલ-એ અક્ષરોમાં એકેક વધારવાથી અનુક્રમે તમ્હારા પ્રશ્નને ઉત્તર આવી જાયછે.
For Private And Personal Use Only