________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશપરિચ્છેદ.
પાક જ્યારે પુણ્યને ક્ષય થાય છે. ત્યારે તેમાંથી કોઈપણદષ્ટિગોચર થતું નથી, માટે પુણ્યનો પ્રભાવ આ દુનીયામાં અલૈકિકાય છે.” અન્યદા કોઈએક રાત્રીએ રાજાની સાથે સુરસુંદરીદેવી
પિતાના આવાસમાં સુતી હતી. પ્રભાતના સ્વમાવલોકન. સમયે તેણીને સ્વમ આવ્યું કે, કોઈપણ
કાળસર્પ નરેંદ્રસહિત સહુને કરડીને મહારા ઉદરમાં પેસીગયો.એવું સ્વપ્ન જઈ તરત હું જાગીઉઠી, અને હું વિચાર કરવા લાગી. અરે? આસ્વપ્ન બહુ અનિષ્ટ ફલ આપનાર છે. માટે રાજાની આગળ આવું ખરાબ સ્વપ્ના કહેવાથી ઍફલ એમહુંચિંતવન કરતીહતી,તેટલામાં તે સમયમાં નિયુક્ત કરેલા સ્તુતિપાઠકે ગંભીરપટહાના નાદ સાથે ગીતના ધ્વનિ સહિત પ્રભાતિક વાદ્ય વગાડવા લાગ્યા. વાજીત્રાનાનાદ સાંભળી મકરકેતુરાજા જાગ્રત્ થઈગયે, પિતાના હૃદયમાં પંચ પરમેઝિનું સ્મરણ કરીને તત્કાલ ઉચિત શરીર શુદ્ધિકરી. પશ્ચાત્ તે રાજા મણિ અને રત્નની કાંતિવનષ્ટ થયું છે અંધારું જેનું અને શ્રીજીને દ્વભગવાનની પ્રતિમાઓ વડે રમણિયએવા વિશાલ ચૈત્ય ભવનમાં ગયે. વિધિપૂર્વક ભગવાનની પૂજાકરી બાદ ચિત્યવંદન કરી યાચિત પચ્ચખાણ વ્રત લીધું. પછી પોતાનું આવશ્યક કાર્ય અટેપિને રાજા વારાંગનાઓથી વ્યાસ એવા આસ્થાનમડપમાં ગયો. ત્યાં વારાંગનાઓએ સમયેચિત રાજાના શરીરે ચંદનાદિકનો વિલેપ કર્યો ક્ષણમાત્ર ત્યાં બેસીને ત્યાંથીઉડી ગયા, પછી તેણે વિદ્યાવડે સુંદર વિમાન બનાવ્યું. સુરસુંદરી પ્રમુખ સ્ત્રીઓ સહિત રાજાવિમાનમાં બેસીને વિદ્યાધરના સમુદાય સાથે હિમાલયના શિખરમાં જલદી ગયે. ત્યાં અનેક ગોશીષચંદનના વૃક્ષોથી વ્યાપ્ત અને નંદનવનના સરખે રમણીયએવા ઉદ્યાનમાં
For Private And Personal Use Only