________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશપરિચ્છેદ.
પ૧પ સુગમ કરતે એ મહાન પરાક્રમી મકરકેતુરાજા રાજ્યનું પાલન કરવાલા. બાદ સુરસુંદરી પ્રમુખ પોતાની રાણુઓ. સાથે મકરકેતુરાજા ધર્મ, અર્થ અને કામનેવિસારભૂત એવા વિષયસુખને અનુભવ કરતાહતે, કદાચિત નિર્મલ કિરવડે દશે દિશાઓને પ્રકાશ આપતાં અને ઉત્તમ શિલાતલથી ઘડેલાં શ્રી જૈનમંદિરને બહુ ભક્તિવડે બંધાવતેહને, કદાચિત્ ભિન્ન ભિન્ન વર્ષોથી સુશોભિત,નિર્મલમણિ, રત્ન અને સુવર્ણથી નિમપિત,સંસારસાગરમાં ડૂબતાપ્રાણુઓને તારવામાંનાવાસમાન અને ઉત્તમ પ્રકારની શોભાને ધારણકરતાં એવાં શ્રીજીનબિંબને બહુ દ્રવ્ય આપીને સંતુષ્ટકરેલા અને શિલ્પશાસ્ત્રમાં કુશળ એવા અનેક વૈજ્ઞાનિક પુરૂષવડે તૈયાર કરાવતોહતે, કદાચિત્ આગમોક્ત વિધિવડે પ્રાણુઓની રક્ષાકર કદાચિત ઉત્તમ પ્રકારના સંઘની પૂજા કરતે, કદાચિત્ શ્રીજીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરતે, કદાચિત કપૂર, બરાસ, ગશીર્ષ ચંદનથી મિશ્રિત એવાં હરિચંદનાદિ દ્રવડે શ્રીજીનેંદ્રભગવાનની પ્રતિમાઓનું વિલેપન કરતો, કદાચિત્ બહુ સુગંધને પ્રસરાવતા પચરંગીપુષ્પોના સમૂહવડે નાનાપ્રકારની શ્રીજીનેંદ્રભગવાનની પૂજાઓ કરતા. કદાચિત્ ઉત્તમ પ્રકારનાનગરની બનાવટવાળાં, અમૂલ્ય અને ઘણાં સારાંવસ્ત્રોથી સુશોભિત એવા અનેકપ્રકારના ચંદ્રવાએ શ્રીજૈનમંદિરમાં કરાવતે કદાચિકારાગારમાં રહેલા પુરૂષને મુક્ત કરીશ્રીજીનંદ્રભગવાનના મંદિરેમાંઆનંદસહિત રથ યાત્રાઓનું વિધિપૂર્વકનિરીક્ષણકરતેહતે કદાચિત શ્રીજીનયાત્રા નાસમયે આવેલા કૃપણઅનાથ અને દીનલેકે નામરને શ્રેષ્ઠ પદાર્થોના દાનવડે પૂર્ણ કરતે, કદાચિત્ રથયાત્રામાં આવેલા સાધર્મિકજનેને બહુ પ્રેમપૂર્વક ભેજન, વસ્ત્ર અને અલંકા
For Private And Personal Use Only