________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચ્છેદ.
પ૧૧ ભગવાને એક સમયે સાથે દીક્ષા આપી. તે સમયે સંનિહિત દેવતાએ તેસર્વભવ્યજીને વસ્ત્રાપાત્રાદિકમુનિનાં ઉપકરણો આપ્યાં. દીક્ષા પ્રદાન થયાબાદમકરકેતુ રાજા બેલ્યો.હેભગવદ્ ?
સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવાને હું મકરકેતુરાજા. અશક્ત છું, માટે કૃપા કરી ગૃહસ્થને
ઉચિત એવા ધર્મને ઉપદેશ અડ્ડને આપે. ગુરૂમહારાજ બેલ્યા. હે જીજ્ઞાસુઓ? એકાગ્ર વૃત્તિઓ હમે પ્રભુ વચનામૃતનું પાન કરે. હે ભવ્યાત્માઓ જેઓ નિરપરાધી સ્થૂલ જીવેને દંડ કરતા નથી તેઓ પણ મેક્ષપદને પામે છે. તેમજ જેઓ સ્થૂલ અસત્ય ભાષાને મન, વચન અને કાયાવડે બોલતા નથી તેઓ દેવેંદ્ર અને નરેંદ્રનાં સુખભોગવીને અંતે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. જેઓ મન, વચન અને કાયા વડે હંમેશાં સ્થૂલ અદત્તને ત્યાગ કરે છે, તેઓ સર્વાર્થની અક્ષય સંપત્તિવાળાથઈને સિદ્ધસ્થાનમાં જાય છે. પોતાની સ્ત્રીનેવિષેસતીષ અથવા પરસ્ત્રીને ત્યાગ કરવાથી દેવાંગનાઓનાં સુખ ભોગવીને નિર્વાણપદ પામે છે, તેમજ દેવ તથા નરેંદ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિ પામીને જેઓ ઈચ્છાનું પ્રમાણુકરે છે, તેઓ અનુક્રમે મેક્ષપદ પામે છે. એ પ્રમાણે અતિ વિસ્તારપૂર્વક ગૃહસ્થધર્મનું સ્વરૂપ શ્રી કેવલી ભગવાને કહે છતે મકરકેતુ રાજાએ કહ્યું. હે ભગવન આપ્રમાણે ગૃહીધર્મ પાળવાને હું શક્તિમાનું છું. એમ કહી સુરસુંદરી અને મકરકેતુ વિગેરે કેટલાક જનેએ ગુરૂની પાસે સમ્યકત્વ રત્ન છે મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ ચિત્રવેગ પ્રમુખ સર્વ મુનિએ સૂરીશ્વરના
ચરણકમલમાંરહીને ગ્રહણ અને આવના
For Private And Personal Use Only