________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
સુરસુંદરીચરિત્ર. ભૂતપ્રમાદને દૂરથી પ્રયત્નપૂર્વકતવ્હારે ત્યાગ કરવો.આ પ્રમાણે ગુરૂમહારાજનું વચન સાંભળી સર્વ સભાના લોકો પણ વૈરાગ્ય રસનો અનુભવ કરવાલાગ્યા અને સંસારના દુઃખોથી ભયપામીને તેઓ સંસારતારિણદીક્ષા લેવાતૈિયારથઈગયા.વળીવિશુદ્ધલેશ્યાઓવડેવર્તમાન એવાં રાજા અને રાણીને ઉહાપેહકરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવનું મરણકરવાથી તેબનેનાં હૃદય સંવેગરંગથી વાસિત થઈગયાં અને ચારિત્રાવરણયકર્મને ક્ષય થવાથી ચારિત્રને પરિણામ જાગ્રત્ થયે.
સંસારવાસથી ભરૂએ અમરકેતુરાજા પોતાના પુત્રને
રાજ્યાભિષેકરી તેસમયને ઉચિત એવાં દીક્ષા ગ્રહણું અન્ય કાર્ય સંપાદન કરીને નિવૃત્ત થયો.
બાદ પુત્રને શિખામણ આપી પોતાના સમગ્ર પરિવારને પૂછીને કમલાવતીદેવી સહિત તેણે તીવ્ર વૈરાગ્ય વડે ગુરૂની પાસે દીક્ષા લીધી. તેમજશ્રીદેવનામે પોતાના પુત્રને કુટુંબ ભાર સોંપીને પોતાની સ્ત્રી સહિત ધનદેવશ્રેષ્ઠીએ રાજાની સાથે દીક્ષાવ્રત ગ્રહણક, કામગોથી નિવૃત્ત થયેલા ચિત્રવેગે પણું ચિત્રગતિ આદિક વિદ્યાધરેસહિત ગુરૂમહારાજના ચરણ કમલમાં ભવભેદિની એવી પ્રત્રજ્યાગ્રહણકરી. કનકમાલા વિઘાધરીએપ્રણ સૂરિના પ્રવચનથી પ્રતિબધપામીને પ્રિયંગુમજરી પ્રમુખ બહુવિદ્યાધરીઓ સહિત ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. નરવાહનરાજાપણુ મકરકેતુને રાજ્ય આપી સુપ્રતિષ્ઠ કેવલી ભગવાનની પાસેદીક્ષિતથ. એ પ્રમાણે અમરકેતુરાજાનીસાથે વિદ્યાધર અને રાજાઓ મળી દશહજાર, તેમજ કમલાવતી પ્રમુખ સ્ત્રીઓ વિશહજાર એમ એકંદર ત્રીશહજાર ને શ્રી કેવલી
For Private And Personal Use Only