________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચછેદ.
૫૦૯ પોતાના સ્વામીને તેમની ગઈ. બાદ તેમૃગલી બચ્ચાનાસ્નેહથી વારંવાર ત્યાં જાય છે, પરંતુ ભયને લીધે તે સ્થાનમાં તેની પાસે જઈશકતી નથી. વળી બચ્ચાના નેહવડે હૃદયમાં બહુઉદ્વેગકરતી તેબીચારી શેકને લીધે ઘાસ ચરતી નથી, પાણી પણ પીતી નથી, માત્ર ખેચાતુરથઈ ત્યાં આજુબાજુએ ભમ્યા કરે છે. બીજે દિવસે પણ તેજપ્રમાણે બહદુ:ખથી ભ્રમણ કરતી તેમૃગલીને જોઈ બંધુશ્રીને દયાઆવી. જેથી તે બચ્ચાને તેણે બંધનથી મુક્ત કર્યો. પછી છુટે થયેલો તેમૃગબાલ ભયઅનેસનેહને ધારણકરતી એવી પિતાની મા પાસે જઈને મળીયે. મૃગલીપણું હેને જોઈ બહુ શાંત થઈગઈ, અર્થાત્ અપૂર્વ સુખ માનવા લાગી. હવે મધ્યમ પ્રકારના ગુણાવડે યુક્ત એવો તે અનકૃષિકાર દયાના પ્રભાવથીકાળકરીનેઆઅમરકેતુરાજાથ.વળીeભીબંધુશ્રીપણ મનુષ્યનું આયુષ્ય બાંધી ત્યાંથી મરીને પશ્ચાત્ અહીં તું કમલાવતી દેવી થયેલી છે. આ પ્રમાણે પૂર્વભવના અભ્યાસથીતમ્હારે બંનેને પરસ્પર બહુ પ્રીતિ બંધાણ છે. અને જીવદયા કરવાથી તમને બહુવિશાલ ભેગસંપત્તિઓ પ્રાપ્ત થયેલી છે. એકક્ષણમાત્ર મૃગલાનો મૃગલી સાથે પૂર્વભવમાં ëવિયેગર્યો હતો, તેમના ઉદયથી રાજાને હારીસાથે વિયેગશે. તેમજ મૃગલીને પતાના બાળક સાથે આઠપ્રહર સુધી વિગ કર્યોહતો તેથી હું પૂર્વભવમાં પુત્રવિરહના દુઃખરૂપી ફલને આપનાર કર્મ બાંધ્યું, તેના ઉદયથી જન્મસમયેજ પુત્રની સાથે ત્યારે વિરહથ. આઠ લાખ વર્ષવડે આજે તે કર્મ ક્ષીણ થયું. પ્રાણુઓના ભાવની વિશેષતાનેલીધેક્ષણમાત્રપણુકરેલુંશુભકિંવાઅશુભકમ બહુલાંબા વખત સુધી વિપાકને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે હે ભવ્યાત્માઓ? પ્રમાદથીઉપાર્જનકરેલા કર્મનેવિપાકજાણુને કર્મબંધના કારણું
For Private And Personal Use Only