________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સુરસુંદરીચરિત્ર. હવે તેઅજુન જ્યાં ખેતી કરતો હતો તેની પાસમાં એકમૃગ
લો પોતાની સ્ત્રી સહિત રહેતા હતા. વળી મૃગ અને મૃગલી તેમૃગલી સગર્ભા હતી. હવે તે સીમડાના
પ્રાંતભાગમાં પિતાની સ્ત્રી સહિત મૃગલે ઘાસને ચારો ચરતો હતો. એક દિવસ તેમૃગનું જેડલું ચરતાં ચરતાં તેના ક્ષેત્રમાં જઈ પહોંચ્યું, પિતાના ક્ષેત્રમાં પેઠેલા તે મૃગના જોડલાને જોઈ અજુન એકદમ હાંકારા કરતાં તેમને કાઢવામાટે ધડતો ચાલ્યો. તેના ભયવડે ગર્ભના ભારથી બહુ ભારે થયેલી મૃગલી એકદમ વેગથી ધોડવા લાગી. પ્રસવને સમય પણ તેણીને નજીકમાં આવેલ હતો. તેથી બહુ વેદનાવડે વિહુલ થઈ તે બિચારી પૃથ્વી ઉપર પડી ગઈ. મૃગલે પણ વારંવાર અર્જુન તરફ દષ્ટિ કરતો બહુ ભયને લીધે નાશી ગયે. પરંતુ પોતાની સ્ત્રીના વિયેગવડે તેનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે ભારે શોકાતુર થઈગયે.બાદઅનમૃગલીની પાસે ગયે. તેના હદયમાં દયા આવી. જેથી તેમૃગલીને અર્જુન પિતાના સ્થાનમાં લઈગયો. ઠંડા પાણી વડે તેણીના શરીરે સિંચન કર્યું. જેથી તે સચેતન થઈ ગઈ. બાદ તેને પ્રસવ થા, કેદ્રાના સ
ખે છે વર્ણ જેને અને મુગ્ધ સ્વભાવ વાળા તેબાળક પિતાની પાસમાં ગોથાં ખાવાલા, મૃગલીએ પુત્રના પ્રેમવડે તેબાળકને ધાવવામાટે પિતાને સ્તન (આંચળ) આપે. મનેહરઆકૃતિ વાળે તેમજ વિશાલ અને સ્નિગ્ધ નેત્રોવડે સુશોભિત એવા તે મૃગના બચ્ચાને જોઈ બંધુશ્રીએ કહ્યું કે, આ મૃગબાલક તે હારે રમવાનું રમકડું થશે. ત્યારબાદ તેણીએ તેબચ્ચાના ડાબે પગે એક સુંવાળી દેરી બાંધી. મૃગલીપણ પીડાથી મુક્ત થઈ એટલે તેબાને ત્યાં મુકીને ભયને લીધે પલાયન થઈગઈ અને
For Private And Personal Use Only