________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
સુરસુંદરીચરિત્ર.
ચિત્રવેગસૂરિ.
રૂપ શિક્ષાને અભ્યાસ કરવા લાગ્યા. તેમજ કુમલાવતી આદિકસર્વ સાધ્વી
આ સુત્રતા નામે પ્રવત્તિનીની પાસે મુનિઓની ક્રિયાના તથા દ્વાદશ અંગોના અભ્યાસ કરવા લાગી. વળી છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશાદિકનાના પ્રકારનીતપશ્ચર્યાએ કરવાલાગી. તેમજ સર્વ મુનિએ ગુરૂમહારાજના વિનયતથ । સમ્યપ્રકરાવૈયાવચ્ચ કરવા લાગ્યા. “ દરેક ગુણામાં વિનયનુ મુખ્ય ગણાયછે માટે વિનયગુણનુ પ્રધાનપણેસેવન કરવું.તેમજ અન્યત્રપણકહ્યુંછેકે;– जितेन्द्रियत्वं विनयस्य कारणं, गुणप्रकर्षो विनयादवाप्यते । गुणाऽधिके पुंसि जनोऽनुरज्यते, जनानुरागप्रभवा हि संपदः ॥ १
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ—4 વિનયનુ મુખ્ય કારણ તે દ્રિયત્વ કહેલું છે, જેઓ ઇંદ્રિયાના વિજય કરેછે તેમનેવિનયગુણુસ્વાભાવિક પ્રાપ્ત થાયછે. અને જ્યારે વિનયના પ્રાદુર્ભાવથાય છે ત્યારે તેઓના હૃદયમાં સદ્ગુણાને વિકાસ થાયછે.વળી ગુણાવાન પુરૂષની ઉપર દરેક પ્રાણીઓને પ્રેમભાવ પ્રગટ થાયછે. તેમજ પ્રેમાનુસારી મહાત્માપુરૂષાને સ્વર્ગાદિ સોંપત્તિએ સુલભ થાયછે. માટે ગુરૂજનાના વિનય કરવા એ મુખ્યસુત્ર ગણવામાં આવ્યુંછે.”ગુરૂના પ્રસાદથી સર્વવિદ્યાઓસિદ્ધથાયછે. ખાચિત્રવેગમુનિએગુની પાસેરહી ચતુદર્શ પૂર્વના અભ્યાસ શરૂકર્યા, થોડા સમયમાં કઇક ન્યૂનપૂર્વ ધરતેથયા પછી સુપ્રતિષ્ઠસૂરિ ચિત્રવેગમુનિને સૂરિ પદવી આપીને અનશન વ્રતગ્રહણકરી વિશુદ્ધ આત્મભાવે ઉત્તમ એવા નિર્વાણુ પદને પામ્યા. ખાદ ચિત્રવેગ સૂર ગામ,
For Private And Personal Use Only