________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિછેદ.
પ૦૫ એવા ઉત્તમ લગ્ન દિવસને નિર્ણય કરી અમ્લને શુદ્ધ મુહૂર્ત કાઢી આપે. ગાયોગને વિચાર કરી જોષીએ કહ્યું. હે નરેંદ્ર? આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારૂ લગ્ન આવે છે. એના જેવું બીજું શુભ મુહૂર્ત હાલમાં આવતું નથી. બાદ રાજાએ પણ કહ્યું કે, લગ્નને ટાઈમ બહુ નજીકમાં આવે છે તો તેટલી ટુંક મુદતમાં વિવાહની સઘળી સામગ્રીઓ આપણે શી રીતે તૈયાર કરીશું? માટે હે ભાનવેગ? હવે તું બેલ ? આપણે અહીં ઉપાયકર ભાનવેગ બે હેનરનાથ? પ્રથમ આપણે હસ્તિનાપુરમાંજવું. ત્યાં ગયા બાદ બધુએ સારું થશે. એમ કહી તરતજ ભાનવેગે દિવ્ય વિમાનબનાવ્યું.તેની અંદર તત્કાલ ઉચિત સમસ્ત વિવાહની સામગ્રી લઈ પોતાના પરિવાર સહિત રાજા બેસી ગયા. એટલામાં ચિત્રગતિ અને ચિત્રવેગ પણ પોતપોતાના વિદ્યાધરોના પરિવાર સહિત આ વૃત્તાંત જાણીને ત્યાં આવી પહોંચ્યા. અમરકેતુ રાજાએ પિતાને ત્યાં આવેલા તેસર્વ જનોને
સારી રીતે સત્કાર કર્યો. પછી ખાદ્યઅને વિવાહ મહોત્સવ, પિયાદિક વિવિધ પ્રકારના પદાર્થો સહિત
વિવાહ સામગ્રીને પોતે તૈયાર કરાવવા લાગ્યો. બાદ લગ્નના દિવસે પોતાનાકુલાચાર પ્રમાણે માંગલિક ઉપચાર કરવામાં આવ્યા. ત્યારપછી નગરના સમસ્ત લોકોને આનંદકારક, વિલાસિની જનેના નૃત્ય વડે સુશોભિત, અનેક પ્રકારના વાજીંત્રોતથા આતાવરના ગંભીરનાદવડેદિશાઓને ગજાવતા, તે વરકન્યાને શુભલગ્ન મહોત્સવ હેટા વૈભવ સાથે કરવામાં આવ્યું. પછી ભૂપતિઓ સમાચિત સંભવના વડે વિદ્યાધરનું સન્માન કર્યું, તેમજ યાચકજનોને મહેટાં દાન
For Private And Personal Use Only