________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
સુરસુ દરીચરિત્ર.
આવ્યાં, નગરના લેાકેાને સત્કારપૂર્વક જમાડ્યા. સર્વ જૈન મદિરામાં બહું પ્રેમપૂર્વક મહાત્સવ કરાવ્યા, શ્રીજીને દ્રભગવાનની પ્રતિમાઓની વસ્ત્રાદિક વડે મહાપૂર્જાએ કરવામાં આવી. સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, કમલ અને આસનાદિકવડે મુનિસંધના પણ બહુ ભક્તિપૂર્વક સત્કાર કર્યા, વળી તે સમયે રાજાએ સામત લેાકેાને યથાયેાગ્ય હાથી, ઘેાડા, ઉત્તમ પ્રકારના રથ, ગામ, આકર, નગર અને પત્તનાદિકને અનાયત કર્યા.
આચાર્ય દર્શન.
અન્યદા વિદ્યાધર તથા પરિજન સહિત શ્રીઅમરકેતુ રાજા મ્હાટી વિભૂતિ સાથે આચાર્ય મહારાજને વંદન કરવા માટે નિકન્ઝ્યુ. પ્રથમ સૂરીશ્વરને વંદન કરી પશ્ચાત્ સર્વ મુનિઓને વાંદીને નરેદ્ર સહિત સર્વ લેાકાપણુ ભૂમિ ઉપર એસી ગયા. માદ ગુરૂએ શ્રીજીનેદ્રભગવાને પ્રરૂપેલા ધર્મના ઉપદેશ આપ્યા. જેમકે;–
अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । નિત્યં સમિતિો મૃત્યુ, ર્તો ધર્મસંપ્રદઃ ॥ ૨ ॥
અર્થ હે ભવ્યાત્માએ આ પંચભૌતિક શરીરાની સુંદર આકૃતિ જોઇ તમ્હે મેાહિત થશે। નહીં. કારણ કે; તેઓ નિત્યેસ્થાયીભાવે રહેવાનાંનથી.ક્ષણમાં જે હેાયછે,તે સ્થિતિનુ ક્ષણાંતરમાં રૂપાંતર જોવામાં આવેછે. તેમજ વૈભવ એટલે સંપદાઓના સંચાગ પણ શાશ્વત-નિર ંતર એક સરખા રહેતાનથી; માટે બુદ્ધિમાન પુરૂષાએ કેવલ તેના સંગ્રહમાંજ લક્ષ્ય રાખવેા નહી; દાનાદિક સત્કાર્યો કરીને તેના સદુપયોગ પણ કરી લેવા;
For Private And Personal Use Only