________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૪
સુરસુંદરીચરિત્ર.
લેછે, વિષ્ણુને દશ અવતાર ગ્રહણ કરવાની મ્હોટી વ્યથામાં નાખેલા છે. અને જેના પ્રતિબંધથી સૂર્ય ને હ ંમેશાં આકાશમાં પરિભ્રમણ કરવું પડે છે. એવા કમ ને નમસ્કાર.” માટે હે માતા હવે ગતવાર્તાના શેશક તમ્હારે કરવા નહીં. ત્યારબાદ સ્થૂલ આકૃતિવાળી મૌક્તિક (મેાતી)ની પંક્તિઓથી વિભૂષિત એવી એક મનેાહર ચાકીની ઉપર નાના પ્રકારનાં મણિરત્નાની કાંતિ આવડે વ્યાપ્ત અને દીવ્ય આકૃતિમય સિહાસન મૂકીને તેની ઉપર કુમારનેબેસાર્યો.પછી પુત્ર સમાગમનાહ થી રામાંચિત થયેલીદેવીએ માંગલિક ઉપચારા કર્યા. તે સમયે તેમને પુત્રના સમાગમમાં જે કંઈ સુખ થયુ હેને કહેવા માટે મેાક્ષના સુખની માફક કાણું સમર્થ થાય ?
નરવાહન
રાજા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે ભાનુવેગ વિદ્યાધરે કુશાગ્ર નગરમાં જઇને નરવાહેનરાજાની આગળ આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી નરવાહનરાજાએકહ્યુંકે; એટલાજ માટે એ કન્યાને આપણે રાખેલી છે. પ્રથમ ઘણારાજાઆએ એની માગણી કરેલી હતી.છતાં પણ ખીજાઓને એકન્યા આપી નથી. વળી તેણીના જન્મદિવસે જ્ઞાનધારી દીન્ય પુરૂષાએ કહેલું છેકે; એ કન્યા વિદ્યાધરાના ચક્રવત્તીની ભાર્યા થશે. તેમજ શત્રુજયરાજાએ હુને અહીં રાકયા હતા તે વખતે એણે મ્હને જીવિતદાન આપ્યું છે. તેથી સુરસુ દરી હેને મ્હેં આપેલી છે. તે એમાં પુચ્છવાની હવે શી જરૂર છે? એમ કહી તરતજ તેણે જોષીને એલાવરાવ્યેા. જોષીપણ તૈયાર થઇ ત્યાં આવ્યા. ભૂપતિએ કહ્યું. હું જ્યેાતિવિદ્? સમગ્ર દોષોથી શુદ્ધ
For Private And Personal Use Only