________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પંચદશપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
પ્રકારના માંગલિક ઉપચારા કરવામાંઆવ્યાહતા, અનુક્રમે નાગરિક નરનારીઆના નેત્રાને આનદુઆપતા કુમારનેા શ્રીઅમરકેતુરાજાએપેાતાના મદિરમાંપ્રવેશકરાજ્યે. તેમજખાકીના વિદ્યાધરાને પાતપેાતાને લાયક નિવાસસ્થાન આપ્યાં. પછી કેટલાક વિદ્યાધરાસહિત કુમારને રાજા પોતાના અંતેઉરમાં લઈ ગયે. પુત્રાવલેાકનમાં ઉત્સુક બનેલી પેાતાની માતાના ચરણમાં કુમાર બહુ પ્રેમથી નમનકરવાલાગ્યા. જનનીએ સુકેામલએવા પેાતાના હસ્તવડે કુમારને ગ્રહણકરી પોતાના ખેાળામાં એસાડો. બાદ તે અપૂર્વ હર્ષનેલીધે બહુ આલિંગન કરી તેના મસ્તક ઉપર અચ્ચીએ કરવાલાગી. અને આનદાશ્રુને વરસાવતી તે કહેવાલાગીકે; હેપુત્રી હારી જનનીનું હૃદય ખરેખર વાથી ઘડાયેલુંછે.કારણકે;ત્હારા વિરહમાં પણતે અખંડિત રહ્યુંછે,તેસાં ભળી મકરકેતુ ખેલ્યા હું અમે ? દેવની ઘટના બહુ વિચિત્રછે. તેની આગળ આપણે શું કરીયે ? કારણકે ક ને આધીન થયેલા પ્રાણીઓને આવા પ્રકારનાં દુ:ખા આવી પડે છે, “શાસ્ત્રમાંપણ કહ્યુ છેકે;—
ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, aat येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः । विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे,
सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥ १ ॥
અ—“ અહા ? આ જગત્માં કની સત્તા એટલી અધી પ્રબલ છે કે; જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી પાત્રાને બનાવવાની અંદર કુલાલની માફક નિયમિત કર્યા છે. તેમજ શંકરને કપાલરૂપી હસ્ત સંપુટમાં ભિક્ષાટન કરવાના અધિકાર આપે
For Private And Personal Use Only