________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચ્છેદ. રહેતો હતો, તેની પાસેતે ગઈ ત્યાં રહાબાદ અનુક્રમે હું વન અવસ્થામાંઆવીગયા.પશ્ચાત્ શંખરાજાને સાથલઈ હું ચંપાનગરીમાં ગયે. સંગ્રામ કરીને હે વિમલ મંત્રીને યુદ્ધની અંદર મારી નાખે. બાદ ચંપાનગરીમાં રાજ્યાસને હું બેસી ગયે. વિમલના પુત્ર પણ હારા ભયથી કંપીને ત્યાંથી નાઠા. અને હસ્તિશીર્ષ નગરમાં જઈને જીતશત્રુ રાજાની સેવા કરવા લાગ્યા. રાજગાદીએ બેઠાબાદ હુંનીતિપૂર્વક રાજ્ય ચલાવતો હતો,
પક્ષપાતરહિતપ્રજાનું સંરક્ષણ કરતો હતો. પ્રશંકર રાજા. તેમજ હારા પરાક્રમને લીધે કેઈપણ
શત્રુઓ હારી દષ્ટિગોચર થતા નહોતા. વળી બહુબળના ગર્વને લીધે હું હસ્તીઓની સાથે ત્યાં કીડા કરતે હતા. તેથી સર્વદેશમાં હારી પ્રસિદ્ધિ થઈકે; આભરતક્ષેત્રમાં પ્રશંકર રાજાનાસરખેબીકે બલવાન નથી. જેરાજા રૂષ્ટ અને મદોન્મત એવાગજેંદ્રને એક બાહુવડે પકડી રાખે છે. બાદ હું પણ ઘણા કાળ સુધી તે ચંપાનગરીમાં રાજ્ય કરીને સદ્ગુરૂની પાસે પ્રતિબંધ પામે. પછી પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી હે દીક્ષા ગ્રહણ કરી. બાદ હે ગુરૂની પાસે એવો અભિગ્રહ લીધો કે, યાવત્ જીવં (જીવનપર્યત) માસે માસે પારણું કરવું. અન્યદા વિહાર કરતા કરતો કદાચિત હું હસ્તિ શીર્ષ
નગરમાં ગયે, પારણાના દિવસે ભિક્ષા હતિશીષનગર. માટે તે નગરમાં હું પરિભ્રમણ કરતે
હતું, તેવામાં એક ગર્વિષ્ઠ સાંઢના ઝપાટામાં હું આવી પડે. જેથી હું ઘાયલ થઈને પૃથ્વીઉપર પડી ગયે. તે જોઈ ત્યાં ઉભેલા વિમલના પુત્રએ મહાકું ઉપહાસ
For Private And Personal Use Only