________________
www.kobatirth.org
૫૦૦
સુરસુંદરીચરિત્ર.
કર્યું- તદુપરાંત તે દુષ્ટોએ કહ્યુંકે; ગજે દ્રોને પીડવામાંએક રસિક એવુ તમ્હારૂં તે પ્રચંડ ખળ હાલમાં કયાંગયું ? એમ બેલતા તે સર્વે પેાતાના પિતાનું વૈર સંભારીને લકુટ અને પથરાએ હાથમાં લઇ મ્હને મારવા માટે ધેાડવા લાગ્યા. હું પણ તેમને આવતા જોઇને અજ્ઞાનતાના દોષવડે એકદમ કાપાયમાન થઇ ગયા. અને ત્યાં પડેલા એક સ્ત ંભ ઉપાડીને તેમના સ્હામા હું ઘેાડયા. પછી મ્હે તેમને કહ્યુ કે, રે ? રે ? નામોં ? સિંહના મળને શીયાળીઆએ ખંડન કરી શકે ખરા ? જો કે; હું શરીરે કુ લ થઇ ગયા છું તાપણુ મ્હારી પાસે તુમ્હે આવવા લાયક નથી. કારણકે;ક્ષણમાત્રમાંસન્મુખ આવેલાએવાતમને તમ્હારા પિતાના માર્ગ પ્રત્યે હું... માકલી દઇશ. એમ કહી તેમને મૃત પ્રાય કરી નાખ્યા, માદ પ્રાયશ્ચિત્તને માટે મ્હે અનશનવ્રત ગ્રહણ કર્યું,પરંતુ લજ્જાને લીધે તે દુઘ્ધરિત્રને મ્હે ગુરૂની આગળ પ્રગટ કર્યું નહીં. તેથી આલેાચના કર્યા શિવાય મ્હારૂં ચારિત્ર ખ ંડિત થયું. ત્યારબાદ હૈ કુમાર ? હું કાળકરીને ધરણેન્દ્ર થયા. તેજ હું પાતે હાલમાં અહીં આળ્યા છું. માટે હું કુમાર ? હવે તું ખેદ કરીશ નહીં. હું ત્હને પ્રાપ્તિ આદિક સર્વવિદ્યાએ આપુ છું. તે વિદ્યાએ સાધના કર્યા વિના પણ હુંને સિદ્ધ થશે. એ પ્રમાણે ઘણે દ્રનું વચનસાંભળી મહાપ્રસાદ” એમ કહીને મસ્તકે હાથ જોડી કુમાર ધરણેન્દ્રના ચરણકમલમાં પ્રણામ કરવા લાગ્યા. સર્વ વિદ્યાધરાએ તેમજ પિતાએ હેના મહુ મહિમા ( સત્કાર ) કર્યાં, બાદ તે ધરણેન્દ્ર પેાતાના પરિવાર સહિત પેાતાના સ્થાનમાં ગયા.
વિદ્યાધરા સહિત ચિત્રવેગ ચક્રવત્તી એ તેમજ ચિત્ર. ગતિએ પણુમ્હાટા વૈભવસાથે પેાતાના
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only