________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
હે સુરસુરિ? એપ્રમાણે કુમારને પિતાકહેતા હતા, તેટલામાં દમદ્યાષ મુનીંદ્રને વંદન કરવામાટે અકસ્માત ત્યાં ધરણે દ્રનુ આગ મન થયું. મકરકેતુને જોઇ બહુ સમય સુધી ધ્યાન દઇ ધરણેન્દ્રે કહ્યુંકે હેકુમાર ! તુ જાણેછે ? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં ત્હારા પિતા હતા; તું મ્હને બહુજ પ્રિય હતા, ત્હારી માતાનું નામ કુસુમાવળી અને ત્હારૂંનામ નરથ હતું. સ્ત્રીસહિત તું ઉન્મત્તથઇને દેશાંતરમાં નીકળીગયા. ત્હારી શેાધનેમાટે અમ્હે ઘણા તપાસ કરાવ્યા, છતાંપણુકાઇ ઠેકાણેથી ત્હારાપત્તો મળ્યાનહીં. પછીહારા લઘુભાઇ વજ્રરથને રાજ્યગાદીએ બેસાર્યા. વૈરાગ્યની ભાવના વડે મ્હે ગુરૂનીપાસે દીક્ષાલીધી. બાદ વિધિપૂર્વક દીક્ષાવ્રતપાળી ને સાધમ દેવલાકમાં સાતપડ્યેાપમનું આયુષ્ય બાંધી દેવ હું પણે ઉત્પન્નથયા.આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં ચ‘પાનગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રીભાયોની કુક્ષિમાં પુત્રપણેહુ ઉત્પન્ન થયા. ગર્ભ ને સમય પૂર્ણ થયે એટલેઘુભસમયમાંમ્હારા જન્મથયા,પ્રભ કરારૂંનામપાડયું.
ધરણે દ્રનુ
આગમન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માદ રાજ્યનીઇચ્છાવાળાવિમલમ ત્રીએ મદ્યપાનમાંઆસક્તથયેલા મ્હારાષિતાનેમારી નાખ્યા વિમલમ ત્રી. અને રાજ્યલક્ષ્મી તેણે પાતેજ સ્વાધીન કરી.તેવખતહું ત્રણમાસનેાહતા. મ્હારી માતા ખડુંલયભીત થઈગઇ. ત્યાંરહેવાની વ્હેનીશક્તિ રહીનહી આદ ત્રણમાસના મ્હેને લઇ મ્હારી માતા તેદુષ્ટના ભયને લીધે ત્યાંથી નાડી.અને વિજયપુર નગરમાં પેાતાનાભાઇ શખરાજા
For Private And Personal Use Only