________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચછેદ.
૪૫ તેણુને પણ કઈક પિશાચ હરી ગયા છે. એમ હારૂં વચન સાંભળી મહેટા મુદગરથી હણાયેલાની માફક એકદમ તે મૂચ્છિત થઈ ગયો. પછી તેની પાસમાં રહેલા વિદ્યાધરેએ શીતલાવનાદિકના ઉપચાવડે મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો, છતાં પણ ફરીથી તે મૂર્શિત થઈગયે. તેટલામાં વિદ્યાધરેએ હારાપિતાને આ વૃત્તાંત ત્યાં જઈને કહ્યો એટલે તે પણ એકદમ બહુ શોકાતુર થઈ અહારી પાસે આવ્યા. બાદ બહુ પ્રયત્ન વડે સચેત કરી તે કુમારને વૈતાઢય પર્વતમાં લઈ ગયા. ત્યાર બાદ મ્હારાપિતાએ બહુ ખેચર કુમારને આજ્ઞા કરી કેછખંડ ભરતક્ષેત્રની અંદર ગ્રામ, આકર, નગર અને પટ્ટણદિકમાં પરિભ્રમણ કરીને સુરસુંદરીનું યથાસ્થિત વૃત્તાંત જાણું જલદી તહે અહીં આવો. એ પ્રમાણે કહીને હારા પિતાએ ઘણા વિદ્યાધરને લ્હારી શોધ માટે મોકલ્યા છે. કુમારને પણ પિતાની આજ્ઞા વડે તેના મિત્રે વિનોદ કરાવે છે. પ્રિયાના વિરહને લીધે બહુ શેકથી પીડાતા એવા કુમારના કેટલા દિવસે વ્યતીત થયા. તેટલામાં કોઈએક દિવસે તે નગરમાં ચારજ્ઞાનના ધારણ
કરનાર અને દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમઘોષ દમોષ નામે એક ચારણ મુનિ ચારણમુનિએ આવ્યા.અને તે સહસ્ત્રીમ્રવનમાંઉતર્યો.
તેમને વાંદવા માટે કુમારસહિત મહારા પિતા ઘેરથી નીકળીને ત્યાંગયા. બાદ તેમને વંદન કરીને પિતાના પરિવાર સહિત પૃથ્વી ઉપર બેઠા. મુનિએ પણ તેમની આગળ સંસારરૂપી મહાસાગરને તારવામાં નાવ સમાન અને નિરવદ્ય એવી ધર્મદેશનાને પ્રારંભ કર્યો. શારીરિક અને માનસિક
For Private And Personal Use Only