________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
એ પ્રમાણે નગર શાભાની તૈયારી થઇ રહી છે, તેવામાં રાજાના અંતેઉરની અ ંદર એકદમ પ્રિયવદા આવી. હેને જોઈ હર્ષ થી ભરાઇ ગયાં છે અંગ જેનાં એવી સુરસુંદરી બહુ પ્રેમથી તેને ભેટી પડી. પછી તેણીને આસન આપ્યું. તે ઉપર તે બેઠી. ખાદ સુરસુ દરીએ પૂર્વ નુ વૃત્તાંત તેણીને પૂછ્યું. પ્રિયવ દાબેલી હું સુભગે ? જ્યારે તે દુષ્ટ વૈતાલ હને ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા હતા, ત્યારે હું તે દુષ્ટના હુંકારાથી મૂòિત થઇ ભૂમિ ઉપર પડી ગઇ હતી. ખાદ ક્ષણમાત્રમાં મ્હારી મૂર્છા શાંત થઇ એટલે હું બહુજ શોકાતુર થઇ ગઇ અને વિલાપ કરવા લાગી. હા ? મ્હારી મ્હેન કયાં ગઇ હશે ? તે મ્હારા ભાઈ પણ હજી સુધી કેમ ન આવ્યા ? જરૂર તે પિશાચે કંઇ પણ એનું અનિષ્ટ કર્યુંહશે. એમચ ંતવન કરતી હું ત્હારી શેષ કરવા લાગી. માદ તે "રત્નદ્વીપમાં ચારે માજીએ ફરીને સર્વ ઠેકાણે મ્હે તપાસ કર્યો. પછી આકાશ માર્ગે ચાલતાં સમુદ્રની અંદર બહુ બહુ તપાસ કચ પણ ત્હારા પત્તો લાગ્યા નહીં. પરંતુ સમુદ્રની અંદર અનેક તરંગાના વેગથી ઉચ્છળતુ છે શરીર જેનું, અને એક પાટીયાને વળગેલા મ્હારાભાઇ મકરકેતુ મ્હારા જોવામાં આવ્યે. એટલે તરતજ હું હેને ત્યાંથી લઇને તે શ્રીઆદિનાથભગવાનના મંદિરમાંગઇ. માદ ન્હેન્હેને પૂછ્યુંકે, હે ભાઇ ? તુ સમુદ્રમાં શાથી પડી ગયાહતા ? પછી તેણે વૈતાળના દનથી આર’ભીને મ્હારી વિદ્યાને તેણે નાશ કર્યા વિગેરે સવૃત્તાંત કહી સભળાજ્યેા. બાદ તેણે પણ મ્હને પૂછ્યુંકે; સુરસુંદરી કયાં ગઇ? મ્હે પણ તેને કહ્યું હેભાઈ ?
પ્રિયવદાનુ
આગમન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only