________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
સુરસુંદરીચરિત્ર.
સ્વયં પ્રભાદેવી.
તું એને લઈ લે; ત્યારે પુત્ર નથી માટે આ ત્હારી પુત્ર થયા, જરૂર આ કાઇક દેવતાના જીવ ઉત્પન્ન થયેલા છે, એમ કહી હું નરેદ્ર ? તે માલકને લઇને તેઓ મને જણ પોતાના નગરમાં ગયાં. યાદ વધામણીઓ કરાવીને સમસ્ત નગરમાં પ્રસિદ્ધ કર્યું કે; ગુપ્ત ગભ વતી કનકમાલાને હાલમાં પુત્ર જન્મ્યા છે, પછી ઉચિત સમયે મરકેતુ એવું તેનુ નામ પાડયું. હે નરેદ્ર ? એ પ્રમાણે ત્હારા પુત્ર વિદ્યાધરને ત્યાં મ્હોટા થાય છે, માદ વ્હેની સ્વયં પ્રભાદેવી દેવલાકમાંથી ચ્યવીને આ સુરસુ દરી ઉત્પન્ન થઇ છે, હું નરેન્દ્ર? અનુક્રમે આ સુરસુંદરી પણ વૃદ્ધિ પામવા લાગીઅને યૌવનવયને તે દીપાવવા લાગી. વળી તે સમયે જે વિદ્યાધર તેણીને હરીને રત્નદ્વીપમાં લઇ ગયા હતા તેજ હરિદત્ત નામે સુલેાચનાના જન્મમાં તેણીના પિતા હતા. હેનરનાથ ? જે સ સારની અ ંદર પિતા પણ પેાતાની પુત્રી સાથે વિષયભાગની ઇચ્છા કરે છે એવા આ દુ:ખના સ્થાનભૂત સ ંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. એ પ્રમાણે તું જોઇ લે. વળી તેજ કાલમાણસુરે પિશાચનુ સ્વરૂપ ધારણ કરીને વિદ્યાઓના અપહાર કરી ત્હારા પુત્રને સમુદ્રમાં ફૂં કીદીધા, ત્યારખાઢ પેાતાના હૃદયમાં સ ંતાષને માનતા તે પિશાચ સુરસુંદરીનું પણ હરણ કરી આકાશમાર્ગે ચાલતા હતા તેટલામાં; હે નરેદ્ર ? હૈના ચ્યવનકાલ આવી પહેાગ્યેા. એટલે તરતજ ત્યાંથી હેતુ ચ્યવન થયું. તેથી આ માલા આકાશમાંથી આ ઉદ્યાનમાં નીચે પડી. વળી ત્યારે પુત્ર સમુદ્રમાં તરતા હતા ત્યાં ધનદેવ વિષ્ણુત્તું વ્હાણુ જતું હતું હેને તે મળી ગયા. પછી તે વ્હાણ ભાગીગયું. સમુદ્રની અંદર
For Private And Personal Use Only