________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિત્રગતિવિધા
ધર.
પંચદશપરિચ્છેદ.
૪૮૯
ચંદ્રાર્જુન દેવ પણ ત્યાંથી ચ્યવીને વૈતાઢયની ઉત્તર શ્રેણીમાં ચમરચ'ચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધરપણે ઉત્પન્ન થયા. ચદ્રપ્રભા દેવી પણ તેની પ્રિય ગુમ’જરી નામે ભાર્યા થઇ. તેણીની સાથે માનુષ્યક લાગેાના તે વિદ્યાધર વિલાસ કરે છે. અને તે ચિત્રગતિને ચિત્રવેગે બહુ સ્નેહના સંબ’ધને લીધે વિદ્યાએ સાથે ઉત્તરશ્રેણીનું રાજ્ય આપી દીધુ. બાદ તે સર્વે બહુ આનંદપૂર્વક વૈતાઢયગિરમાં રહે છે. હવે પૂર્વભવના અભ્યાસથી સ્નેહરૂપી સારને ધારણ કરતાં તે અ નેને વિષયસુખના અનુભવ કરતાં ઘણા સમય વ્યતીત થયેા, ખાદ કાઇ એક સમયે કનકેમાલા સ્ત્રીસહિત તે ચિત્રવેગ વિદ્યાધર અષ્ટાપદ ગિરિમાં શ્રીજીને દ્ર ભગવાનને વંદન કરવામાટે ગયા. ત્યાં ભરતરાજાએ કરાવેલી શ્રીજીનેદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાં દીને ત્યાંથી તે પાળે આવતા હતા, તેવામાં ત્યાં શિલા ઉપર પડેલા, વૈતાઢગિરિના વનનિક જને પોતાની કાંતિવડે વિકાસ કરતા, ગળામાં બાંધેલા દીવ્યમણીવડે વિભૂષિત અને નેત્રાને આનંદ આપતા એવા તે બાળક તેના જોવામાં આવ્યેા. અને વીંટીમાં રહેલા તે દીવ્યમણિને જોઈ તે નિસ્મિત થઈગયા. ખાદ તે મેલ્યા. હપ્રિયે ! જેના પ્રભાવથી પ્રથમ સોથી વીંટાએલા પણ હું જીવતા રહ્યો હતા તેજ આ દેવતાએ આપેલે દીવ્યમણી છે. માટે આ ખાલકના કંઠમાં આ મણી કાણે ખાંધ્યા હશે ? અથવા આ ખાલકના જન્મ થયા હશે કે, તરતજ એની માતાએ રક્ષામાટે એના કંઠમાં ખાંધ્યા હશે. ત્યારબાદ કાઈ એક વૈરીએ અપહાર કરી એને અહીં મૂકેલા છે. માટે હું પ્રિયે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only