________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
સુરસુંદરીચરિત્ર. કુક્ષિએ કનકમાલા નામેબદુપ્રિય એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ. હવે પૂર્વે કહેલો વસુદત્ત નામે જે સુલોચનાનો ભાઈ હિતે તે પણ સંસારમાં પરિભ્રમણ કરીને વૈતાગિરિમાં ગંગા વર્ત નગરની અંદર શ્રી ગંધવાહન વિદ્યાધરની મદનાવલી ભાયને વિષે નભવાહન નામે પુત્રથયો. પછી તે કનકમાલા ને નાવાહન સાથે પરણાવવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ ચિત્રવેગે કપટવડે તેણીનું હરણ કરીને તેની સાથે લગ્ન કર્યું. બાદ નવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધીને ૫ડતો મૂ, અને વિલાપ કરતી કનકમાલાને પણ પોતાના નગરમાં તે લઈ ગયો. હે નરેંદ્ર? જે? આ દુનીયાની અજ્ઞાનતા કેટલી છે?
પર્યાયાંતરને પ્રાપ્ત થયેલી, અને પિતે નવાહનની નહી ઈચ્છતી છતાં પણ તે પોતાની અજ્ઞાનતા, બહેનની સાથે અજ્ઞાન દેષનેલીધે ક્રીડા
કરવા માટે તે નવાહન ઈચ્છે છે. હે નરેંદ્ર? આ પ્રમાણે આ સંસારમાં અજ્ઞાનથી અંધ બનેલા પ્રાણીઓ હેન, પુત્રી, વધુ (પુત્રની સ્ત્રી) અને પોતાની માતા સાથે પણ વિષયની ઈચ્છા કરે છે. વળી જે સંસારમાં ભગિની પણ ભાર્યા, પિતા પણ પુત્ર, પુત્રી પણ માતા અને ભાર્યા પણ જનની થાય છે તેવા સંસાર વાસને ધિક્કાર હેવ ? હે નરેંદ્ર? એ સર્વ હકીકત ëને ધનદેવે પ્રથમ કહેલી છે કે, ફરીથી પણ ચિત્રવેગને દેવતાએ કનમાલા જલદી લાવી આપી. ત્યારબાદ બહુ પ્રકારની વિદ્યાઓની સાથેતે ચિત્રગ વિદ્યાધરેંદ્ર થયો, અને તે વૈતાઢયગિરિમાં પોતાની સ્ત્રી સાથે વિષયસુખને અનુભવ કરે છે,
For Private And Personal Use Only