________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચ્છેદ
४८७ દુષ્ટ? હવે હાલમાં તું હારા દુષ્કૃત્યનુ ફલ ભેગવ. હેનરેંદ્ર? એ પ્રમાણે બેલતો કાલબાણ સુઈગયેલી કમલાવતીના ખેળામાંથી પડી રહેલા હારા પુત્રને હરી ગયે. બાદ કિલષ્ટ પરિણામવાળે તે દેવ પુત્રને લઈ વિચાર કરવા લાગે; આ શત્રુને હારા હસ્તવડે મર્દન કરીને હાલમાં હું મારી નાખું, કિંવા એના કકડા કરીને દિશાઓને બલિદાન આપી દઉં, કિંવા શી લાતલ ઉપર એને હું પછાડું; અથવા તિલતિલ જે એને છું કરી નાખું ? અથવા એમ કરવાથી તે બહુ સમય સુધી એને વેદના થશે નહીં, કારણકે; આ નાનું બાળક હેવાથી તત્કાળ તેના પ્રાણ છુટી જશે તેથી તે ઘણોદુ:ખી થશે નહીં. માટે એમ કરવું ઠીક નથી. પરંતુ કોઈ અરણ્યમાં જઈને નિર્જન સ્થાનમાં એને હું મૂકી દઉં, જેથી ક્ષુધાતૃષાથી બહુપીડાઈને બહુ દુ:ખવડે પિતાની મેળે જ તે મરી જશે. એમ વિચાર કરી હેનરાધીશ? વૈતાઢય પર્વતની શિલા ઉપર નિર્જન સ્થાનમાં હારા પુત્રને તેણે મૂકી દીધું. બાદ તે દેવતા પણ પોતાના સ્થાનમાં ગયે. હે નરેંદ્ર? હવે આ વાર્તા આટલેથી બંધ રાખું છું, પરંતુ એક બીજી વાર્તા હું કહું છું તે તું સાંભળ. ઈશાન દેવલોકમાંથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિદ્યુત
પ્રભ દેવ ચ્યવને વૈતાઢયગિરિમાં શ્રી કુંજરાવર્ત દક્ષિણશ્રેણીના આભૂષણરૂપ સુંદર સમનગર, દ્ધિમય રત્નસંચય નગરની અંદર
બકુલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ ચિત્રવેગ હતું, બાદ તે ચંદ્રરેખા દેવી પણ ત્યાંથી ચવીને શ્રી કુંજરાવ નગરમાં અમિતગતિ વિદ્યાધરની પ્રિય ભાર્યા ચિત્રમાલાની
For Private And Personal Use Only