________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. દેવીની કુક્ષિમાં તેપુત્રપણે ઉત્પન્ન થયો.બાકહેનરેંદ્રીસાતમા માસે કમલાવતીદેવીને દેહલે ઉત્પન્ન થયે હેને પૂર્ણ કરવા માટે હ
સ્તી ઉપર બેસી આ દેવી નગરની અંદર ફરતી હતી તેટલામાં જ્ઞાનના ઉપયોગ વડે કમલાવતીના ગર્ભમાં રહેલો પોતાને વરી કાલબાણુના જોવામાં આવ્યો. જેથી તે એકદમ
ધાતુર થઈ ગયા. અને તરતજ કાલબાણ પિતાના સ્થાનમાંથી ત્યાં આવીને તેણે એકદમ હસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ તે હસ્તી લોકોને હેટા ઉપદ્રવ કરતે છતે બહુ વેગવડે તેણે ડો. ત્યારબાદ હેનરેંદ્ર? તે હાથી છેડતો ધોડતે વડની નીચે ગયો એટલે તે હેની શાખા પકડીને ઉતરી પડયે, પછી તે હસ્તી કાલબાણના પ્રભાવથી આકાશ માર્ગે ઉપડી ગયે. મણિ સહિત દેવીના હસ્તના પ્રહારવડે પીડાયાં છે ગજેનાં એવા કાલબાણે હાથીને છોડી દીધો અને પોતાની જનનીની સાથે આકાશમાંથી પડીને તે વરીમરી જશે એમ વિચારકરનો તેસુર કૃતાર્થ થઈ પોતાના સ્થાનમાંગ.દેવીપણ હસ્તી સહિત આકાશમાંથી સરોવરમાંપડી. બાદ ત્યાંથી બહાર નીકળીને શ્રીદત્ત સાર્થવાહને મળી, પછી હે નરેંદ્રીતે સાર્થની સાથે કુશાગ્ર નગર પ્રત્યે ચાલી. માર્ગમાં ભલ્લ લોકેએ સાર્થને લુંટી લીધું. ત્યારબાદઅટવીમાં પડેલી કમલાવતીને તેજ અટવીમાં પુત્ર જન્મ થયે. વિભગ જ્ઞાનના ઉપયોગ વડે પૂર્વના. વરી દેવતાને ખબર પડીકે,હારા વૈરીને જન્મથ છે.એમજાણું ફરીથી પણ નિર્દય સ્વભાવવાળે તેદેવ વરીનું સ્મરણકરીને બહુ ક્રોધાતુથઈ એકદમ દેવીની પાસમાંઆવે, રેપાપીઆજ સુધી હું હારા તપાસમાંજ હતું, પરંતુ આજે ઘણા સમયે તું મહારા જોવામાં આવ્યું છે, માટે આજે મહારા વૈરને અંત હું કરીશ,
For Private And Personal Use Only