________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ર
સુરસુંદરીચરિત્ર. કરી એકદમ રેષવડે સ્કુરણાયમાન છે એક જેના એવો તે સુર સંલેખના(ત)વડે સુકાઈ ગયું છે શરીર જેમનું એવા કનકરથ સાધુ જ્યાં રહેલા છે ત્યાં આગળ આવ્યું. ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તજેમનું તેમજ પ્રતિમાને પ્રાસથ
ગયેલાઅનેસ્મશાનભૂમિમાં રહેલા એવાતે ઉપસર્ગવિધાન. મુનિનેતેદુષ્ઠસુર ઘેરઉપસર્ગીકરવાલા.
તીણ કત્રિકા (છરી) છે હસ્તમાં જેના એવો તે પાપી પિશાચનું રૂપ ધારણ કરી પૂર્વનું વર સંભારીને રૂધિરસહિત માંસનાટુકડાઓને તેમુનિના શરીરમાંથી વારંવાર કાઢે છે. તેમજ ભયંકર એવા ખડખડાટ હાસપૂર્વક મુનિને ઉંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડે છે, દુઃખથી પણ નહીં સહન કરી શકાય તેવા તીણ ચાબુકાના આઘાતવડે વારંવાર તાડનકરે છે. ક્ષણમાં ધૂળની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં પાષાણનાસમૂહવડે તેમને પૂરી નાખે છે, ક્ષણમાં અગ્નિની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં તેમનાં અંગ છેદવા મંડી પડે છે. વળી હસ્તીનું રૂપ ધારણકરી તેઅસુર મુનિના અંગોને વીંધી નાખે છે, . વળી તેની દુષ્ટતાનું અધિક શું વર્ણન કરવું? નિર્દય હૃદય વાળા તેઅસુરે મુનિના શરીરઉપર દુર્વિષહ એવી નરક સમાન વેદનાઓ કરી. તેવેદનાને સહન કરતા તે મુનિનું ચિત્ત કિંચિત માત્ર પણ ધ્યાનથી ચલિત થયુંનહીં.તેમજ પ્રશસ્ત છેશુભલેશ્યાજેમની અને શુકલધ્યાનમાં આરૂઢ થયેલા તેમુનિ પોતાના દુશ્ચરિત્રને નિંદવાલાગ્યા. વળી અનશનવ્રત ધારણકરી તેમહાત્મા કાળકરીને બીજાદેવલેકમાં ચંદ્રાનવિમાનનેવિ વિધુપ્રભનામે દેવથયા. ત્યારબાદ અંબરીષ અસુર પ્રાણવિમુક્ત એવા પણ તે મુનિના દેહના ઘણુ શેષવડે સેંકડે ટુકડા કરીને પછી સુચના
For Private And Personal Use Only