________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ. ,
૪૩ સાધ્વીની પાસે ગયો. સુલોચનાપણુપ્રભાતનાસમયમાંકાયેત્સર્ગ કરી શુકલધ્યાનમાં આરૂઢથઈ સાધ્વીઓનામધ્યભાગમાં રહેલી હતી, ત્યાં જઈ તેણે પૂર્વનું દુશ્ચરિત્રવેણુને સ્મરણકરાવ્યું, બાદ અગ્નિની જવાલાઓથી વ્યાસ એવી લોઢાની એપુરૂષની પ્રતિમા બનાવી તેણે કહ્યું કે,પરપુરૂષમાંપ્રીતિવાળીએવહેપાપે? આહાર સ્વામીનું તું આલિંગનકર. એમકહીને તેપ્રતિમાની સાથે તેણીને ગાઢબંધનથી બાંધીને ધગધગતાદંડવડે હારકરીને તત્કાલ તેણે મારી નાખી. શુદ્ધભાવમાં અચલ રહેલી તે સાધ્વી કાલકરીને તેજવિમાનમાં સ્વયંપ્રભાનામે વિધુપ્રભસુરની બહુપ્રિય એવી દેવથઈ. હેનરેંદ્ર? આ પ્રમાણે રાગદ્વેષને દારૂણ વિપાક જોઈને દુષ્ટ એવા રાગ અને દ્વેષના સંગને દૂરથી/ત્યાગકર, અકસ્માત મુનિ તથા સાધ્વીનો વધ કરીને બહુ ખુશી થયેલ અંબરીષ સુરાધમ પણ પિતાના હૃદયમાં પિતાને કૃતાર્થ માનતો છતો જેમ આવ્યું હતું તેવી રીતે પોતાના સ્થાનમાં ગયે.
શ્રીધનેશ્વરમુનિએ રચેલી સુધ ગાથાઓના સમૂહ વડે મનહર, અને રાગ તથા ટ્રેષરૂપી અગ્નિ અને વિષધરને શાંત ક રવામાં જલ અને મંત્રસમાન આ સુરસુંદરી કથાને વિષે સુલોચના અને કનકરથના વધવર્ણનરૂપ આચાદમપરિચ્છેદસમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्ध- . वक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरि- . कृतगुर्जरभाषानुवादे सुलोचनाकनकरथवधवर्णन
नामचतुर्दशपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only