________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દ શપરિચ્છેદ.
૪૮૧
કરતો સુખ તે નગરીમાંથી નીકળી ગયા અને ઉન્મત્ત સ્વરૂપમાં રહીને નાનાપ્રકારનાં ગામ અને નગરાદિકમાંભ્રમણ કરવા લાગ્યા.તેમજધાપાનીવેદનાથીબહુ પીડાવા લાગ્યા.વળી દીનનાને અનુભવતો તે નિર્જન પ્રદેશમાં બહુદુ:ખ ભાગવવા લાગ્યા.
પ્રલાપપૂર્વક પરિભ્રમણ કરતોતે સુબંધુ કદાચિત્ અનેક તાપસકુમારાથી ભરપુર, નાના પ્રકારના
મનોહરઆશ્રમ. સેકડા વૃક્ષાવડે દુર્ગ મ્ય અને વિવિધ જાતિના લેાના આધારભૂત એવા એક સુંદર આશ્રમમાં ગયા. ખાદ તે આશ્રમમાં રહેવાથી તેનું હૃદય કંઇક સ્વસ્થથયું. પછી કુલપતિએ પોતાના ધમ ને ત્તેનેઉપદેશ કર્યાં. હૅનેપણ સારીરીતે પ્રતિબાધ થયા. પછી તેણે કુલપતિની પાસમાં તાપસીદીક્ષાગ્રહણકરી.જેથી પેાતાનીસ્ત્રીનાવિરહદુઃખથી વ્હેના હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટથયા, કદ અનેલેાને આહાર કરી તેસુખ તાપસ ઘાર તપશ્ચર્યા કરવાલાગ્યા. બેત્રણ અને ચાર માસ આર્દિક નાનાપ્રકારની તપશ્ચર્યાએ ઘણા કાલ સુધી તેણે કરી,છતાંપણ તેના વેરાનુબ ધ તુટયે નહીં અને છેવટે તેવી સ્થિતિમાં કાળ કરીને તે પરમાધાર્મિ ક દેવાની મધ્યે અમ રીષનામે દેવથયા. ત્યાં ઉત્પન્ન થઇ તરતજ તેણે પેાતાના પૂર્વ ભવનું સ્મરણકર્યું,વિભગજ્ઞાનવડે પૂર્વભવના વેરીનેજાણીનેબહુ કોપાયમાન થઇ તે સુવિચારકરવાલાગ્યાકે;તે મ્હારાવેરી કર્યાં ગયા અને તેદુષ્ટા મ્હારી સ્ત્રીપણુ કયાંગઇ? દુરાચારિણી, તેપાપિની, અનુરક્ત છતાંપણ હુને ત્યજીને નરથની ઉપર આસક્તથઇ. માટે ખરેખર મ્હારી પ્રથમ વૈરિણી તે તે સ્ત્રી છે. દુષ્ટશીલવાળાં જેઓએ મ્હને તેસમયે તેવું દુઃસહદુ:ખ દીધુંછેતે અનેનેપણ અહીંથી જઇને હું મારીનાખું. એપ્રમાણે વિચાર
૩૧
For Private And Personal Use Only