________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
સુરસુંદરીચરિત્ર. શશિપ્રભદેવ. પૂર્વક કાળ કરી બીજા દેવલેકમાં ચ
દ્રાર્જુન વિમાનને અધિપતિ શશીપ્રભ નામે તે દેવ થયે. ઘનવાહનમુનિ પણ કાળ કરી તે શશિકભને વિધુત્રભ નામે સામાનિક દેવ થયો અને તેની સ્ત્રી મરીને ચંદ્રરેખા નામે તેની દેવી થઈ. તેમજ વસુમતી સાધ્વી પણ કાળ કરીને તે વિમાનમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે દેવી થઈ. હવે તે સુબંધુ પોતાની સ્ત્રીના ભારે વિરહ દુખ
ના આઘાતથી બહુ પીડાવા લાગ્યા, સુબંધુને ઉન્માદ, દુકાન, ઘર કે ઉદ્યાનાદિક કેઈપણસ્થા
નમાં હેને શાંતિ થતી નથી. રાત્રી દિવસ તે શેકાતુર થઈ કનકરથ ને મારવાના અનેક પ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યા. રૌદ્રધ્યાનને વશ થઈને દીનમુખે તે રંકની માફક ભેગવિલાસના સમયે પ્રથમ કરેલી કીડા, હાસ્ય વચન અને પ્રેમ સહિત આલિંગનાદિકને વારંવાર સંભારીને ગ્રહોથી ઘેરાયેલાની માફક ઉન્મત્ત થઈ ગયે, જેથી પોતાના ઘરની અંદર ક્ષણમાત્ર રહેતું નથી. હે મૃગાક્ષિ? મહને એકલાને મૂકી તું ક્યાં ચાલી ગઈ છે. હવે કેણ હરી ગયે છે? તું કેમ સંતાઈ ગઈ છે? એમ પ્રલાપ કરતો તે મૂઢની માફક ઉદ્યાન અને અરણ્યાદિક સ્થાનમાં ભમવા લાગ્યો. હે સુંદરિ ! હારી ઉપર તું કેમ રીસાઈ ગઈ છે ? જેથી હુને આત્મદર્શન જલદી તું આપતી નથી. હું? હવે હને જોઈ જોઈ? આટલો બધો રેષ રાખ હેને ઘટતો નથી. હવે કૃપાકરીહને જલદી તું દર્શન આપ.વળી જે જે પોતાને મળે છે તે સર્વેને એમ પૂચ્છ કરે છે કે, ભાઈ? તહે હારી સ્ત્રીને દેખી? એમ વિવિધ પ્રકારના વિલાપ
For Private And Personal Use Only