________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે જણાવ્યું કે અહીંયાં ચૈત્યવાસીઓના કારણને લીધે અમને કોઈ પણ જગાએ સ્થાન મળતું નથી. બાદ ચંદ્રની કાંતિસમાન નિર્મલ છે હૃદયજેનું એવાત પુરોહિતે પોતાની ચંદ્રશાલા તેમને રહેવા માટે આપી, પછી તેઓ પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહ્યા. તેમજ ભિક્ષાના બેતાળીશ દષથી મુક્ત અને નવકાટી વિશુદ્ધ એવું જે ભિક્ષાન્નપ્રાપ્ત થાય તેવડે લેલુમારહિત તેઓ જીવનવૃત્તિ ચલાવતા હતા. મધ્યાહુ સમયમાં યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત એવા અગ્નિહોત્રીઓને બોલાવીને ત્યાં મુનીંદ્રોનાં તેમને દર્શન કરાવ્યાં. બાદ શાસ્ત્રસિદ્ધાંતની પરીક્ષામાં તેઓ સારી રીતે પ્રસાર થયા. એ પ્રમાણે બ્રહ્માની સભામાં જેમ અપૂર્વવિદ્યા વિનેદ પરસ્પર ચાલતો હતો તેટલામાં ચૈત્યવાસીઓને મોકલેલા પુરૂષો ત્યાં આવ્યા અને તેઓએ કહ્યું કે જલદી આ લેકેને નગરમાંથી તમે બહાર કાઢી મૂકે,કારણકે આ નગરમાં ચૈત્યવાસશિવાયઅન્યવેતાંબરને રહેવા માટે સ્થાન મળી શકતું નથી. છતાંતમહારી હોટી ભૂલથઈ છે. શા માટે તમે એમને અિહંયાં રાખ્યા છે ? તે સાંભળી પુરોહિત બે ભાઈઓ ? અહીં તમે વધારે ગડબડ કરશે નહીં. એને નિર્ણય રાજસભામાં થવો જોઈએ. તહારો હુકમ કામમાં આવે નહીં. એ પ્રમાણે પુરોહિતનું કહેવું સાંભળી તેઓએ પિતાના સ્વામી પાસે જઈને આ સર્વ હકીકત સંભળાવી. બાદ તે સર્વે ચૈત્યવાસી એકઠા થયા અને સર્વે મળી રાજાની પાસે ગયા. ત્યાં પ્રભાતમાં તે પુરોહિત પણ ગયા અને નરેંદ્રને વિનયપૂર્વક તેણે કહ્યું કે હે દેવ ? અમારે ત્યાં બે જૈનમુનિઓ આવ્યા છે. પરંતુ તેમને પોતાના પક્ષમાં રહેવા માટે સ્થાન ન મળ્યું. તેથી હું તેમના ગુણોને લીધે પોતાના આશ્રયમાં રાખેલા છે. તેમને નહીં રાખવાની ધમકી આપવા માટે આ ચૈત્યવાસી લેકાએ ભટ્ટ પુત્રોને મોકલ્યા હતા. હવે એમાં હારી કંઈ કસૂર હોય કિવાદંડને લાયક મહેઅકાર્ય કર્યું હોય તો આ સંબંધી આપ યોગ્યશાસનફરમાવો.એ પ્રમાણે હકીકત સાંભળી પક્ષપાતરહિત એવો ભૂપતિ હાસ્ય કરી બોલ્યો. કોઈ કારણને લીધે દેશાંતરથી મહારાનગરની
For Private And Personal Use Only