________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
સુરસુંદરીચરિત્ર.
રથ તેમના જેવામાં આવ્યું, વળી તેઓ ગાંડાની માફક ઉચ્ચસ્વરે વિવિધ પ્રકારનું ગાયન કરતાં હતાં, અનેક પ્રકારે નૃત્ય પણ કરતાં હતાં અને શરીરે ધૂળપણ બહુ વળગેલીહતી, એવી વિષમસ્થિતિમાં રહેલાં તે બંનેને જોઈ ખેદાતુર થઈ અનંગવતીબેલી હઆર્ય વસુમતિ? આ સ્ત્રી આપણું બહેન સુલોચનાના સરખી દેખાય છે. જેણીનાશરીરે જીર્ણ ફાટેલા વસ્ત્રના ટુકડાઓ રહેલા છે, વળી જે બીચારી ગૃહગ્રહીત (2) પુરૂષની પાસમાં ઉભેલી છે. તે જોઈ વસુમતી બહુ વખત સુધી તપાસ કરીને શેકાતુર થઈ બેલી. આતો તેકનકરથરાજા છે અને આ આપણું ભગિની સુલોચના છે. એમાં કોઈ પ્રકારને સંદેહનથી. એમ જાણીને તે બંને જણુઓ તેમની પાસેગઈ અને મધુર વચનવડે તેમને બોલાવ્યાં. એટલે તેઓ ઉચ્ચસ્વરે ગાવા મંડી પડ્યાં ક્ષણમાત્રમાંહસવા લાગ્યાં. તેમજનૃત્યનો દેખાવ કરવા લાગ્યાં. વળી જેમફાવે તેમ અગ્ય વચનો બોલવા લાગ્યાં. બાદ તેમને જોઈ સાધ્વીઓના હદયમાં બહુ દયા આવી, જેથી તે બંનેને સાથે લઈ તેબને સાધ્વીઓ ખેદકરતી છતી શ્રીસુધર્મસુરિની પાસે લઈગઈ અને અતિશય જ્ઞાની એવા પોતાના ગુરૂને પ્રણામ કરી તેઓએ પૂછયું કે, હેગુરૂદેવી આ બંને જણની આવી ઉન્માદશાશાથીથઈ છે? પશ્ચાતગુરૂએ પણ તેમને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સાધ્વીઓએ કહ્યું કે, હેભગવની જે કોઈપણ પ્રતિયાગ (ઉપચાર) આપના જાણવામાં હોય અને કંઈપણ ઉપકારષ્ટિથી આપ જુવોતો એમને સ્વસ્થ કરે. ત્યાર બાદ ગુરૂએ ઉન્માદને નાશ કરનાર પ્રતિગ(ચૂર્ણાગ) તેમને આપે. જેથી તેઓ સ્વસ્થ ચિત્તવાળાંથઈગયાં. પછી વસુમતીએ તેમની આગળપૂર્વોક્તસર્વવૃત્તાંતનિવેદન કરી કહ્યું કે આ ગુરૂમહા
For Private And Personal Use Only