________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ
૪૭૭ સ્નાનકરતી વસુમતી તેના જોવામાં આવી. પૂર્વભવના અભ્યાસને લીધે તે તેણીના રૂપમાં બહુ આસક્ત થઈગયે. પછ તે સુમંગલે ધનપતિનું સ્વરૂપ ધારણ કરીને અજ્ઞાત એવી વસુમતીની સાથે ભેગવિલાસ કર્યો. બાદ તેણીની સાથે વિષયગમાં તલ્લીન થયેલે ધનપતિસ્વરૂપધારી તે વિદ્યાધર ત્યાં રહ્યો. વળી પૂર્વભવમાં ઉપાર્જન કરેલાંર્મોના દોષવડે તે ધનપતિ વણિકને તે વિદ્યાધર આભરતક્ષેત્રમાં રહેલી વિનીતાનગરીમાં અપહાર કરીને મુકી આવ્યું. ત્યાં આગળ તે ધનપતિ વણિકે પિતાને વૈરાગ્યભાવ થવાથી રૂષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દડવીર્યનામે કેવલીભગવાનના ચરણકમલમાં દીક્ષાગ્રહણકરી. ત્રીશલાખ પૂર્વ સુધી ઉગ્રતપશ્ચર્યા કરીને તે મુનિને જીવ ઈશાન દેવલોકમાં ચંદ્રાજુનનામે દેવ થયા. હવે પરસ્ત્રીનાભોગમાં આસક્ત થયેલા તે સુમંગલની સર્વવિદ્યાએને પૂર્વનું વૈર સંભારી કોપાયમાન થયેલા ચંદ્રાન દેવે વિનાશ કર્યો. તેમજ તે દુષ્ટને ત્યાંથી ઉપાડીને માનુષ્યોત્તર પર્વતની પેલી તરફ મૂકી દીધું. પછી તે દેવે વસુમતીને ઉપદેશઆપે. જેથી તે સંસારભાવથી વિરક્ત થઈ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ. આચાર્ય શ્રીસુધર્મસુરિની પ્રવર્તિની (મુ.
ખ્યસાધ્વી) ની પાસે તેણુએ દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. એ પ્રમાણે વસુમતી સાધ્વી સહિત અનંગવતી આર્યા ચંદ્રયશા પ્રવત્તિનીની પાસમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. ત્યારબાદ કેએક દિવસે તે બંને સાધ્વીઓ વિહારભૂ
મિએ બહાર ગઈહતી, તેવામાં ત્યાં બહુ કનકરથઅને બાળકોથી વીંટાએલે, ઉન્મત દશામાં સુલોચના, રહેલે અને સુચના સહિત કનક
For Private And Personal Use Only